Home /News /lifestyle /મોડુ કરશો તો રહી જશો..અહીંથી અડધા ભાવમાં સ્ટાઇલીશ સ્વેટર ખરીદી લો, વાંચી લો પૂરી માહિતી  

મોડુ કરશો તો રહી જશો..અહીંથી અડધા ભાવમાં સ્ટાઇલીશ સ્વેટર ખરીદી લો, વાંચી લો પૂરી માહિતી  

ખરીદી લો તમે પણ

Amazon Republic Day Sale: ઠંડીથી બચવા માટે તમે પણ સ્વેટર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફ્રીડમ સેલ તમારા માટે બેસ્ટ ઓફર લઇને આવ્યુ છે. આ સેલમાં તમને 50 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

વધુ જુઓ ...
    Amazon Republic Day Sale: એમેઝોન રિપબ્લિક ડે સેલમાં ગ્રાહકો માટે એકથી એક ઓફર આપવામાં આવી છે. સેલમાં ગ્રાહકો માટે દરેક કેટેગરીનો સામાન સસ્તામાં ખરીદવાનો મોકો તમને મળી રહ્યો છે. સેલમાં ફેશન અને પ્રોડક્ટ્સ પર ભારે છૂટ મળી રહી છે. કડકડતી ઠંડીમાં તમે કોઇ સ્ટાઇલીશ સ્વેટર અને પુલઓવર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે. આમ, જો વાત કરવામાં આવે તો હાલમાં ઠંડીનો ચમકારો વધારે છે. આ ઠંડીના ચમકારાથી અનેક લોકો ઠુઠવાઇ રહ્યા છે. આમ, જો તમે ઠંડીથી બચવા માટે સ્વેટર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ મોકો તમારા માટે સૌથી બેસ્ટ છે. તો જલદી જાણી લો તમે પણ..

    આ પણ વાંચો:હંમેશા ફ્રેન્ડશીપમાં યાદ રાખો આ 5 બાબતો

    U.S. POLO ASSN. Men’s Modern Wool Sweater: ઠંડીની સિઝનમાં આ ટ્રેન્ડી પીસ સારી ક્વોલિટીની ઉનમાંથી બનેલું છે. આમાં એક ગોળ ગરદન છે જે તમારી પર મસ્ત લાગે છે. આ સેલમાં તમને અડધી કિંમતમાં એટલે કે 50 ટકા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે. આની કિંમત 3,299 રૂપિયા બજારમાં છે જે તમે 1650 રૂપિયામાં ખરીદી કરી શકો છો.

    એમેઝોન-Arthur Harvey Men Pullover Sweater: આ સ્વેટર દેખાવમાં ખૂબ સ્ટાઇલીશ લાગી રહ્યું છે. આ તમને સ્માર્ટ લુક આપે છે. આ સાથે જ તમારા લુકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. ગ્રાહકને આમાં ત્રણ કલરના ઓપ્શન મળી રહ્યા છે જેમાં રેજ મેલાન્ગ, ઇંક બ્લૂ અને મસ્ટર્ડમાં ખરીદી શકો છો. આ 100 ટકા એક્રિલિક મટિરિયલમાંથી બનેલું છે. આ પહેરવાથી તમે ઠંડીથી બચી શકો છો. આની બજાર કિંમત 2,099 રૂપિયા છે જે માત્ર તમે 599 રૂપિયામાં ખરીદી શકો છો.

    આ પણ વાંચો:જીમમાં વર્કઆઉટ સમયે ના કરો આ ભૂલો, નહીં તો..

     Alan Jones Clothing Men’s Acrylic Round Neck Sweater: આ સ્ટાઇલીશ સ્વેટર V-Neckની સાથે આવે છે અને ફોરમલ પહેરવાની સાથે-સાથે કેઝ્યુઅલી પણ તમે ટ્રાય કરી શકો છો. આ સોલિડ કલરમાં આવે છે અને 100 ટકા એક્રેલિક કપડાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યુ છે. જે વજનમાં ઓછુ હોય છે, પરંતુ તમને ઠંડીથી રોકવાનું કામ કરે છે. આની પર ગ્રાહકોને 57 ટકાની છૂટ મળી રહી છે. 1,499 રૂપિયાનું તમે માત્ર 694માં ખરીદી શકો છો.



    એમેઝોન બ્રાન્ડ– Symbol Men’s Acrylic LS Placement Argyle Pattern Pullover Sweater: આ મલ્ટી કલર સ્વેટર છે જે મસ્ત ડિઝાઇનની સાથે તમને જોવા મળે છે. આ ત્રણ અલગ કલરમાં છે. ફૂલ સ્લિવ સ્વેટર 100 ટકા એક્રેલિક મટિરિયલમાંથી બનેલુ છે અને આમાં વી-નેક ડિઝાઇન છે. ગ્રાહકોને 68 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. 1,299 રૂપિયાનું તમે માત્ર 699માં ખરીદી શકો છો.

     



     





     







     
    Published by:Niyati Modi
    First published:

    Tags: Amazon sale, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन