યુવતીઓ ઈચ્છતી હોય છે કે આટલો સમય તમે કરો તેમની સાથે સેક્સ

News18 Gujarati
Updated: March 22, 2018, 12:23 AM IST
યુવતીઓ ઈચ્છતી હોય છે કે આટલો સમય તમે કરો તેમની સાથે સેક્સ

  • Share this:
એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે મહિલાઓને મહતમ કેટલો સમસ સુધી સેક્સ ચાલુ રહે તેવું ઇચ્છતી હોય છે. આ સર્વેમાં 3836 લોકોને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. આ સાથે પુરુષો પણ કેટલો મહતમ સમય સેક્સ ઇચ્છતા હોય છે તેના પણ ચોંકાવનારા પરિણામો જાણવા મળ્યા છે.

આ સર્વેમાં તમામ મહિલાઓને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ મહતમ કેટલો સમય સુધી સેક્સ કરવા ઇચ્છે છે. જેના જવાબમાં મોટાભાગની મહિલાઓએ જવાબમાં કહ્યું કે, સેક્સ 25 મિનિટ 51 સેકન્ડ સુધી ચાલવું જોઇએ. આ સર્વે Saucydates.com નામની વેબસાઈટ દ્વારા કરવામાં આવ્યો હતો.

જ્યારે આ સવાલના જવાબમાં મોટાભાગના પુરુષોનો સરેરાશ જવાબ હતો 25 મિનિટ 43 સેકન્ડ. આ સર્વેમાં અમેરિકાના પુરુષો સૌથી આગળ રહ્યા હતા. 31 વર્ષની ઉંમર સુધી તેમનો સેક્સનો એવરેજ સમય 17 મિનિટ પાંચ સેકન્ડ હતો. જ્યારે બીજા દેશની વાત કરીએ તો બ્રિટનના લોકો યુવાનીમાં પણ સમય વધતો નથી. જેમાં 20 વર્ષે જે એવરેજ ટાઈમ હોય છે તેમાં 30 વર્ષ બાદ થોડો વધારો થાય છે.
First published: March 22, 2018, 12:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading