સેક્સના વિચિત્ર નિયમ, હસ્તમૈથુન કરનાર વ્યક્તિને તાત્કાલિક મોતની સજા

News18 Gujarati
Updated: January 12, 2018, 11:23 PM IST
સેક્સના વિચિત્ર નિયમ, હસ્તમૈથુન કરનાર વ્યક્તિને તાત્કાલિક મોતની સજા
News18 Gujarati
Updated: January 12, 2018, 11:23 PM IST
જે રીતે દરેક દેશની સંસ્કૃતિ અને તેનો ઇતિહાસ અલગ-અલગ હોય છે. તે જ રીતે વિશ્વના દેશના કાયદાઓ પણ જુદા હોય છે. તે ઉપરાંત દરેક દેશના સેક્સ વિશેના અલગથી નિયમો પણ બનાવેલા છે. સેક્સને લઈને પણ વિશ્વના અલગ-અલગ દેશોએ વિચિત્ર લાગતા નિયમો બનાવેલા છે. મોટાભાગે દેશની સંસ્કૃતિ પ્રમાણે સેક્સના નિયમો જોવા મળે છે. જો કોઇ દેશમાં જાહેરમાં સંબંધ બાંધવા યોગ્ય ગણવામાં આવે છે તો કેટલાક દેશમાં આવું કરવા પર દંડ ફટકારવામાં આવે છે. તો આવો જાણીએ વિશ્વના કેટલાક વિચિત્ર સેક્સ નિયમો વિશે…

- અમેરિકાના ઓરાગન શહેરમાં સેક્સ દરમિયાન પુરૂષ પોતાની મહિલા પાર્ટનરને અપશબ્દ કહી શકતો નથી
- ઇન્ડોનેશિયામાં હસ્તમૈથુન એટલે કે માસ્ટરબેટ કરનાર વ્યક્તિને તાત્કાલિક મોતની સજા આપવામાં આવે છે
- મિનિસોટામાં પતિ પત્નીને તે સમયે પ્રેમ નથી કરી શકતો જ્યારે તેના મોંમાંથી લસણની વાસ આવતી હોય

- ઓહિયોમાં કોઇ પુરૂષની તસવીરની સામે મહિલાના કપડા ઉતારવા ગેરકાનૂની માનવામાં આવે છે
- એરિઝોનાની કોર્ટ અનુસાર બ્રેસ્ટને પ્રાઇવેટ પાર્ટની શ્રેણીમાં રાખવામાં આવતી નથી
- બુડાપેસ્ટ, હંગેરીમાં લાઇટમાં સંબંધ બાંધવા ગેરકાનૂની છે. એટલે કે લાઇટ બંધ કરીને તમે સેક્સ માણી શકો છો
Loading...

- હોંગકોંગમાં જો કોઇ પતિ પોતાની પત્નીને દગો આપે છે તો પત્ની તેની હત્યા કરી શકે છે. પરંતુ કોઈપણ હથિયારની મદદ વગર પોતાના હાથથી જ હત્યા કરી શકે છે
- સ્પેનમાં બીચ પર સેક્સ કરવો પ્રતિબંધ છે. જો બીચ પર સેક્સ કરતાં પકડાઈ જાઓ તો જેલ ભેગા થવું પડે તે ઉપરાંત દંડ તરીકે તમારે આશરે 75 હજાર ડોલર એટલે કે 47 લાખ રૂપિયા ચૂકવવા પડી શકે છે
First published: January 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर