આ 7 રીતે મટાડી શકાય છે પેટમાં થતો અસહ્ય દુખાવો અને ગેસની તકલીફ

News18 Gujarati
Updated: June 3, 2019, 7:01 PM IST
આ 7 રીતે મટાડી શકાય છે પેટમાં થતો અસહ્ય દુખાવો અને ગેસની તકલીફ
stomach

  • Share this:
ઘણી વખત ભાગ દોડમાં એવી ચીજો ખવાઈ જાય છે, જેનાં કારણે પાછળથી પસ્તાવું પડે છે. જેના કારણે પેટમાં દુખાવો તેમજ ગેસની તકલીફ થઈ જાય છે. જેમાં ઘણી વખત પેટમાં પીડા પણ થતી હોય છે. આવો જાણીએ તેને કેવી રીતે મટાડી શકાય?

  • ઉકળતા પાણીમાં સૂંઠનું ચુર્ણ નાખી ઢાંકીને ઠંડુ થયા પછી ગાળીને 2 ઘૂંટડા પીવાથી પેટનો દુખાવો મટે છે


  • અજમો અને સંચળનું ચુર્ણ ફાકવાથી ગેસ મટે છે.

  • લીંબુના રસમાં થોડો પાપડિયોખારો મેળવી પીવાથી પેટનો દુખાવો અને આફરો મટે છે.

  • તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે સહેજ ગરમ કરી પીવાથી પેટનો દુખાવો મટે છે.
  • કોકમના ઉકાળામાં મીઠું નાખી પીવાથી ગેસ મટે છે.

  • આદુ અને ફુદીનાના રસમાં સિંધવ નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે.

  • આદુ અને લીંબુના રસમાં થોડી સાકર નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે.

First published: June 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading