ગર્લફ્રેન્ડથી જરા પણ ખચકાયા વગર આ 5 વાતો પર બોયફ્રેન્ડ બોલે છે ખોટું

News18 Gujarati
Updated: December 6, 2019, 4:01 PM IST
ગર્લફ્રેન્ડથી જરા પણ ખચકાયા વગર આ 5 વાતો પર બોયફ્રેન્ડ બોલે છે ખોટું
કોઇ પણ સંબંધમાં લાંબા સમયે એક બીજા પર ડિપેંડેંસી વધી જાય છે. લગ્ન હોય કે લિવ ઇન કેટલીક વાર ફિમેલ પાર્ટનર, મેલ પાર્ટનર પર વધુ ડિપેડન્ટ થઇ જાય છે. અને ત્યારે જો બ્રેકઅપ થાય છે તો બે માંથી કોઇ એક પાર્ટનર આ કારણે ડિપ્રેશનનો ભોગ પણ બની શકે છે.

બહું ઓછા બોયફ્રેન્ડ હોય છે જે ડાયરેક્ટ આ વાત તેમની ગર્લફ્રેન્ડ કહી શકતા હોય છે.

  • Share this:
કહેવાય છે કે પ્રેમ જેવા સંબંધો એકબીજા પર વિશ્વાસના કારણે ટકે છે. અને સંબંધોમાં જૂઠનું કોઇ અસિત્વ નથી જો તમે તમારી પ્રેમિકાથી ખોટું બોલો છો તો એક દિવસે તો તમારો સંબંધ તૂટશે. પણ તમને જાણીને નવાઇ લાગશે કે આ તમામ વાતો બાદ પણ તમારો બોયફ્રેન્ડ તમારાથી 5 તેવા જુઠ્ઠાણા બોલે છે જે તમને પકડી નથી શકતા. અને તમે પણ ક્યાંકને ક્યાં વધુ વિચાર્યા વગર આ વાતને સાચી માની લો છો. ત્યારે શું છે આ 5 વાતો વાંચો.

મને ભૂખ નથી
ધણીવાર બોયફ્રેન્ડ પોતાની સાચી ભૂખ છુપાવે ચે. તે પણ ખાસ ત્યારે જ્યારે તેમની ગર્લફ્રેન્ડ ખાવાનું બનાવતી હોય કે પછી ગર્લફ્રેન્ડને તે ફેવરેટ ડિશ હોય ત્યારે. જો કે તે આ અસત્ય તમને ખુશ કરવા માટે જ કરે છે.

કોઇ બીજા યુવકના વખાણ
ધણીવાર તમે તમારા બોયફેન્ડ કરતા તમારા ભાઇની કોઇ વાતના વખાણ કરી લો છો. કે પછી તમારા કોઇ સારા મિત્રના વખાણ તેની આગળ કરો છો. ત્યારે ચોક્કસથી તમારા બોયફ્રેન્ડને તે વાત ગમતી નથી પણ તે ખુલીને આ વાત નહીં સ્વીકારે.

તું જાડી લાગે છેબહું ઓછા બોયફ્રેન્ડ હોય છે જે ડાયરેક્ટ આ વાત તેમની ગર્લફ્રેન્ડ કહી શકતા હોય છે. મોટા ભાગના બોયફ્રેન્ડ તેવું જ કહેશે આ ડ્રેસ તારી પર એટલો શૂટ નથી થતો કે પછી તમારે આ ડ્રેસ પહેર તે વધુ સારો છે.

મને નથી સમજાતુ
જ્યારે તમારી ગર્લફ્રેન્ડ તમને હોટલમાં જઇને પુછે છે શું ખાશે તો મોટા ભાગના બોયફેન્ડ કહેતા હોય છે કે મને નથી ખબર પડતી તું નક્કી કર. આવું તે એટલા માટે ખોટું બોલે છે કે તે ખાવા મામલે તમારાથી મતભેદ કરવા નથી માંગતા.

તારે જે કરવું હોય કર
જ્યારે પુરુષો કહે છે કે તારે જે કરવું હોય તે કર. ત્યારે કેટલીક વાર તે ઇચ્છે કે તે તમે તેને પુછો નહીં કે તમારી મરજી મુજબ વર્તો પણ બોયફ્રેન્ડ સામે ચાલીને ખુલીને આ વાત નથી સ્વીકારતા
First published: December 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading