સૌથી ખરાબ 32 Passwordનું લીસ્ટ, જો તમે રાખ્યો હોય આવો પાસવર્ડ તો તરત જ બદલો

News18 Gujarati
Updated: November 7, 2019, 5:36 PM IST
સૌથી ખરાબ 32 Passwordનું લીસ્ટ, જો તમે રાખ્યો હોય આવો પાસવર્ડ તો તરત જ બદલો
સૌથી ખરાબ 32 પાસવર્ડનું લીસ્ટ

આ 32 છે સૌથી ખરાબ Password, જો તમે પણ રાખ્યો હોય આવો પાસવર્ડ તો તરત જ બદલો

  • Share this:
ઈન્ટરનેટની દુનિયામાં મોટા ભાગના સાયબર ક્રાઇમ ખરાબ પાસવર્ડને કારણે થાય છે. કોઈના ખાતાને હૅક કરવાનો સૌથી સહેલો રસ્તો પાસવર્ડ ક્રેક કરવો છે.
આપણે પોતાની સગવડ અને આળસને કારણે સરળ પાસવર્ડ તો રાખી લઈએ છીએ, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે આમ કરીને આપણે કેટલું મોટું જોખમ નોંતરી રહ્યા છીએ.

સાયબર સિક્યુરિટી કંપની ImmuniWeb તરફથી તાજેતરમાં જારી કરેલા સંશોધન મુજબ, છેલ્લા એક વર્ષ દરમિયાન ફોર્ચ્યુન 500 કંપનીઓ (વિશ્વની શ્રેષ્ઠ 500 કંપનીઓ) ના આશરે 2.10 કરોડ ખાતાઓમાંથી લગભગ 1.6 કરોડ ખાતાઓમાંથી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ રિસર્ચમાં એ જોવા મળ્યું કે આ 2.10 કરોડ એકાઉન્ટ્સમાંથી 49 લાથ એકાઉન્ટ્સના પાસવર્ડ યુનિક્ હતા. એટલે કે તે પાસવર્ડને તોડવા એટલા સરળ નહોતા. સરળ શબ્દોમાં કહીયે તો મહત્તમ એકાઉન્ટ્સના પાસવર્ડને સરળતાથી ક્રેક કરી શકાયા હોત.તેમાંથી 32 જેટલા પાસવર્ડ એવાં મળ્યા છે જે સામાન્ય છે અને તેને હૅક કરવા સરળ છે. આ એવા પાસવર્ડ છે જે હૅકર્સના લીસ્ટમાં વધુ હોય છે. આવો જાણીએ આ સૌથી ખરાબ 32 પાસવર્ડનું લીસ્ટ...

સૌથી ખરાબ 32 પાસવર્ડનું લીસ્ટ

સૌથી ખરાબ 32 પાસવર્ડનું લીસ્ટ
--000000 --111111 --112233 --123456 --12345678 --123456789


--1qaz2wsx
--3154061
--456a33
--66936455
--789_234
--aaaaaa


--abc123
--career121
--carrier
--comdy
--cheer!


--cheezy
--exigent
--old123ma
--opensesame
--pass1


--passer
--passw0rd
--password
--password1
--penispenis


--snowman
--!qaz1qaz
--Soccer1
--Student
--Welcome


 

કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ

આ છે મોતનો આઈલેન્ડ, જે પણ અહીં જાય છે તે પાછો જ નથી ફરતો

 આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
First published: November 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading