આ 10 સવાલ, જે કોઈને પણ પૂછવા યોગ્ય નથી... 

News18 Gujarati
Updated: April 16, 2018, 7:17 PM IST
આ 10 સવાલ, જે કોઈને પણ પૂછવા યોગ્ય નથી... 
News18 Gujarati
Updated: April 16, 2018, 7:17 PM IST
આ 10 સવાલ, જે કોઈને પણ પૂછવા યોગ્ય નથી... 

ઘણી વાર લોકો કોઈને પણ કંઈ પણ પૂછી લે છે. ઘણી વાર લોકો એવા સવાલ કરી નાખે છે, જે સામે વાળાને વિચિત્ર પરિસ્થિતિમાં મૂકી દે છે અને દુ:ખ પણ કરાવે છે. આવા જ કેટલાક સવાલો જે ન પૂછવામાં આવે એ જ સારું.

પ્રેગનેન્સી પર સવાલ:
કોઈ પ્રેગનેન્ટ મહિલાને એ પૂછવું કે એ ક્યાં સુધીમાં માઁ બની શકે તેમ છે? તેને આ ઘણો જ વિચિત્ર સવાલ લાગી શકે છે. ઘણી વાર એક તરફથી આ સવાલ કોઈને વ્યાજબી પણ લાગી શકે છે. પરંતુ ઘણી મહિલાઓ તમને સામે તો કંઈ નહિં કહે પણ તમારા આ સવાલથી તેમને ખોટું પણ લાગી શકે છે. प्रेग्नेंसी पर सवाल: किसी प्रेग्नेंट महिला से यह पूछना कि वह कब तक मां बन सकती है? यह सवाल नहीं पूछना चाहिए। उसे यह बेहद ऑकवर्ड सवाल लग सकता है. हालांकि एक नजर में यह सवाल हर किसी को वाजिब लग सकता है, लेकिन अधिकतर महिलाएं सामने तो आपसे कुछ नहीं कहेंगी, लेकिन आपके इस सवाल से वह बुरा मान सकती हैं.


  • એવું પણ બની શકે કે મહિલા પ્રેગનેન્ટ ન પણ હોય. ફક્ત થોડી જાડી દેખાતી હોય! તેથી આ સવાલની જગ્યાએ તેના હેલ્થ પર સવાલ કરો. તે એ મહિલાને પણ સારું લાગશે અને તમને પણ સંકોચ નહિં થાય. कई बार ऐसा भी हो सकता है कि महिला प्रेग्नेंट ही ना हो. सिर्फ वह थोड़ी फैटी दिख रही हो. इसलिए बेहतर होगा कि लेडी से इस सवाल की बजाए उनकी हेल्थ को लेकर सवाल करें। यह उस महिला को भी अच्छा लगेगा और आपको भी इसमें किसी तरीके की हिचकिचाहट नहीं होगी.


Loading...

પ્રથમ પ્રેમ:
પોતાના પાર્ટનરને એ સવાલ કરવો કે તમે એમનો પહેલો પ્રેમ છો? આ અટપટો સવાલ છે. મહત્તમ લોકો તેનો જવાબ સામેવાળાને દિલાસો આપવા માટે હા જ આપી દે છે. પરંતુ પૂછવા વાળો એ પણ જાણે છે કે તેને સાચો જવાબ મળે. તેની સંભાવના ઓછી જ છે. पहला प्यार: अपने पार्टनर से यह सवाल करना कि क्या वह उनका पहला प्यार है? यह सवाल भी बड़ा अटपटा है. अधिकरतर लोग इसका जवाब सामने वाले को दिलासा देने के लिए हां ही देते हैं. लेकिन पूछने वाला भी यह जानता है कि इस सवाल का उसे सही जवाब मिले, इसकी संभावना कम ही है.

તેથી પ્રથમ પ્રેમ કોણ, જેવા સવાલ કરવો મૂર્ખાઈ છે. જે વિશે આપણને પહેલાથી ખબર જ હોય કે તેનો જવાબ ઈમાનદારી વાળો નહીં જ હોય.
 इसलिए पहला प्यार कौन जैसे सवाल भी करना बेवकूफी ही होती है, जिसके बारे में हमें पहले से पता हो कि इसका जवाब ईमानदारी वाला नहीं होगा.
આ બંનેમાંથી શું સારું?

ઘણી વાર આ સાધારણ સવાલ પણ અજીબ બની જાય છે. અને એ સવાલ તમારી ગર્લફ્રેન્ડ કે પત્નીને પોતાની ડ્રેસ માટે કરો તો વધુ ખતરનાક બની શકે છે આ સવાલ.

 इन दोनों में से कौन सा अच्छा है? कई बार ये साधारण सा सवाल भी अजीब बन जाता है. और ये सवाल आपकी गर्लफ्रेंड या बीवी अपनी ड्रेस को लेकर करे तो और भी ज्यादा खतरनाक बन सकता है ये सवाल.
વેટ ઓછું કરવાના સવાલને તમે વખાણ સમજશો. ઘણાં લોકો તેને એક કોમ્પ્લીમેન્ટ ના હિસાબે લેશે તો ઘણા તેને એ સમજીને લેશે કે તમે તેને જાડા સમજો છો. તેથી આ સવાલવે બીજી ઢબમં પણ પૂછી શકો છો. જેમ કે તમે ઘણાં ફીટ લાગો છો. क्या तुम मुझसे प्यार करते हो: अपने साथी से यह सवाल करना भी कभी-कभी आपको अजीबोगरीब स्थिति में डाल सकता है. आपका पार्टनर आपको बेपनाह चाहता है तो फिर ये सवाल उसे बुरा लग सकता है.

પાર્ટનરના એકલતા પર સવાલ:
કોઈને પણ તેના પાર્ટનપના એકલવાયા રહેવાનું કારણ પૂછવું વિચિત્ર લાગે. ભલે તમે તેને સહાનુભૂતિ રાખવા આ સવાલ કર્યો હોય, પરંતુ લોકોને તે ખૂંચશે જ.
 वेट कम करने के सवाल को आप तारीफ करना समझेंगे. कई लोग इसे एक कॉम्प्लीमेंट्री के तौर पर लेंगे तो कुछ लोग आपके इस सवाल को यह भी समझ सकते हैं कि पहले आप उन्हें मोटा समझते थे. इसलिए इस सवाल को दूसरे लहजे में भी पूछ सकते हैं. मसलन, आप बड़े फिट लग रहे हैं.

  • કારણ કે તેનું કારણ તેમને જૂની યાદોમાં લઈ જાય છે. જેનાથી તે મુશ્કેલીઓમાંથી બહાર નીકળી આવ્યા હોય. એવામાં આ સવાલ તેમને ખરાબ પણ લાગી શકે છે.
     अलगाव के कारण जानने जैसा सवाल लोगों को उन्हीं पुरानी यादों में ले जाते हैं, जिनसे वे बमुश्किल निकल कर आए हैं. ऐसे में आपका यह सवाल उन्हें बुरा भी लग सकता है.


પગાર પર સવાલ:
તમારી સેલરી કેટલી છે? અટપટા સવાલોમાં એક સવાલ એ પણ છે. મહિલા હોય કે પુરુષ, તેના પગાર બાબતે પણ ખૂબ સમજી વિચારીને સવાલ કરવો જોઈએ. ઘણાં લોકોને આ સવાલથી ખરાબ પણ લાગી શકે છે. બની શકે કે તે પોતાનું ફાઈનાન્શિયલ સ્ટેટસ ઘણું જ પર્સનલ રાખવા માંગતા હોય. અને કોઈ સાથે ડિસ્કશન ન કરવા ઈચ્છતા હોય. आमदनी पर सवाल: आपकी सैलरी क्या है? अटपटे सवालों की फेहरिश्त में एक सवाल यह भी है। महिला हो या पुरुष, किसी से भी उसकी आमदनी के बारे में भी बहुत सोच-समझकर ही सवाल करना चाहिए. कई लोगों को यह सवाल खराब लग सकता है। हो सकता है कि वे अपना फाइनेंशियल स्टेटस बेहद पर्सनल रखना चाहते हों और आपसे इस बारे में कोई डिस्कशन नहीं करना चाहते हों.

શું તુ મને પ્રેમ કરે છે:
પોતાના સાથીને આ સવાલ કરવો પણ ક્યારેક તમને વિચિત્ર સ્થિતિમાં મૂકી શકે છે. તમારો પાર્ટનર તમને મનથી પસંદ કરતો હોય તો પછી આ સવાલથી તેમને દુ:ખ થી શકે છે. अगर आपका पार्टनर आपको चाहता है तो वो खुद ही आपको यह कहेगा, लेकिन अगर आपने यह सवाल जरा भी टोन में पूछ लिया तो ऐसे में वो जो जवाब देगा, हो सकता है कि उससे आपका दिल टूट जाए. इसलिए यह सवाल भी थोड़ा खतरनाक टाइप का है, जो किसी से भी, कहीं भी नहीं पूछना चाहिए.

  • જો તમે આ સવાલ થોડા પણ ટોનમા પૂછી લીધો તો એના જવાબથી તમને દુ:ખ પણ થાય.

First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर