Home /News /kutchh /કચ્છ: આશાપુરા માતાજીનો મહિમા, MPની પરિવારની માનતા પૂર્ણ થતા કરી પદયાત્રા

કચ્છ: આશાપુરા માતાજીનો મહિમા, MPની પરિવારની માનતા પૂર્ણ થતા કરી પદયાત્રા

X
ભચાઉમાં

ભચાઉમાં નોકરી કરતા આ પરિવારે જણાવી શ્રદ્ધાની અનોખી કહાણી

Kutch News : મધ્યપ્રદેશના પરિવારની મનોકામના માં આશાપુરાએ પૂરી કરી હોવાનું જણાવ્યું, જુઓ વીડિયો

    Kutch Ashapura Mataji :  આશાપુરા માતાજી પ્રત્યેની શ્રદ્ધાના દાખલા ફક્ત કચ્છ અને ગુજરાતમાં નહીં પણ બીજા રાજ્યોમાં પણ જોવા મળે છે. માતાજીની મહિમા કોઈ પ્રાંત સુધી સીમિત નથી એવો દાખલો પૂરો પડ્યો છે. મધ્યપ્રદેશના પરિવારે. 2001 બાદ ભચાઉ નોકરી કરવા આવ્યા બાદ માતાજીની મહિમા વિશે સાંભળી નવરાત્રી દરમ્યાન પગપાળા (Madhya Pradesh Family Padyartra of Mata no Madh દર્શને જવાનું શરૂ કર્યું. એક બાળકની માનતા રાખ્યા બાદ ઘરે બાળકીનું જન્મ થતાં સંપૂર્ણ પરિવાર મધ્યપ્રદેશથી ભુજ ટ્રેનમાં આવ્યા બાદ પગે માતાના મઢ જવા નીકળ્યા હતા.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Kutch, Madhya pradesh, Navratri 2021

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन