Home /News /kutchh /શંકરસિંહ સિંગાપુરમાં,બાપુના અજ્ઞાતવાસને લઈ દિલ્હી હાઈકમાન્ડે મંગાવ્યો રિપોર્ટ

શંકરસિંહ સિંગાપુરમાં,બાપુના અજ્ઞાતવાસને લઈ દિલ્હી હાઈકમાન્ડે મંગાવ્યો રિપોર્ટ

ગુજરાત કોંગ્રેસમાં શંકરસિંહ જૂથ નારાજ હોવાની ચર્ચા વચ્ચે બાપુ અજ્ઞાતવાસમાં ગયા છે. ત્યારે ન્યુઝ18 ઈટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી છે જેમાં શંકરસિંહ વાઘેલા ચીનમાં નહી પરંતુ સિંગાપુરમાં છે.ગત મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી નીકળ્યા છે.

વધુ જુઓ ...

  bapu11
  વહેલી સવારે 7 કલાકે સિંગાપુર એરપોર્ટ પર પહોંચ્યા છે. એક અઠવાડીયા સુધી બાપુ સિંગાપુર રહેશે.PM મોદીનો પ્રવાસ પૂર્ણ થયા બાદ શંકરસિંહ વાઘેલા પરત ફરશે.બાપુના અજ્ઞાતવાસમાં જવા પર અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે. PM મોદીનો પ્રવાસ પૂર્ણ થયા બાદ શંકરસિંહ ગુજરાત પરત ફરશે.વધુ વિવાદ ન ઊભો થાય તે માટે બાપુ અજ્ઞાતવાસમાં ગયાનું મનાય છે.

  bapu12

  sankarsih halchal

  શંકરસિંહ વાઘેલા અજ્ઞાતવાસમાં 

  વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આઉટ ઓફ ગુજરાત
  એક અઠવાડિયા માટે બાપુ નહીં રહે ગુજરાતમાં
  PM મોદીનો પ્રવાસ પૂર્ણ થયા બાદ પરત ફરશે ગુજરાત
  વધુ વિવાદ ન ઊભો થાય તે માટે બાપુ અજ્ઞાતવાસમાં
  બાપુના અજ્ઞાતવાસમાં જવા પર અનેક તર્ક વિતર્ક
  બાપુના અજ્ઞાતવાસને લઈ દિલ્હી હાઈકમાન્ડે મંગાવ્યો રિપોર્ટ
  બાપુની નારાજગી દૂર કરવા હાઈકમાન્ડ ઘડશે રણનીતિ
  હાઈકમાન્ડની ટીમની પ્રદેશ કોંગ્રેસના નેતાઓને મળે તેવી શક્યતા
  First published:

  Tags: કોંગ્રેસ, ચીન`, વિવાદ, શંકરસિંહ વાઘેલા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો