Home /News /kutchh /ભુજના હૃદય સમા હમીરસર તળાવ પાસે વૃક્ષો પર સંદેશતમક ચિત્રો આકર્ષણ જમાવી રહ્યા છે

ભુજના હૃદય સમા હમીરસર તળાવ પાસે વૃક્ષો પર સંદેશતમક ચિત્રો આકર્ષણ જમાવી રહ્યા છે

X
વૃક્ષો

વૃક્ષો પર કરેલા ચિત્રો

જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરના (Bhuj City) હમીરસર તળાવ (Hamirsar Lake) પાસે આવેલા વૃક્ષો પર દ્વારકાધીશ મંદિર દ્વારા સંદેશાત્મક ચિત્રો દોરાયા

જિલ્લાના પાટનગર ભુજના (Bhuj City) ઐતિહાસિક હમીરસર તળાવને (Hamirsar Lake) શહેરનું હૃદય માનવામાં આવે છે. આ તળાવને ફરતે લાગેલા વૃક્ષો પર દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા અવનવા ચિત્રો દોરવામાં આવ્યા છે. કચ્છ જેવા સૂકા પ્રદેશમાં વૃક્ષોનું જતન થાય અને વૃક્ષો પ્રત્યે એક અલગ નજરાણું ઉભુ થાય તેવો પ્રયાસ આ આયોજન દ્વારા થયો છે. સામાજિક, રાજકીય, અને ધાર્મિક ચિત્રો દોરવામાં આવ્યા છે.
First published:

Tags: Bhuj lake, Hamirsar lake