Kutch News : કચ્છમાં નવરાત્રિની ઉજવણી રાજાશાહી વખતથી થતી આવે છે. ભુજની જૂની શાક માર્કેટ પાસે ચોકમાં છેલ્લા 133 વર્ષોથી હાંડલા ગરબી યોજાય છે. દિવસમાં જ્યાં ગ્રાહકોની ભીડના કારણે પગ મૂકવાની જગ્યા ન હોય ત્યાં રાત્રે ખેલૈયાઓની ભીડ ભેગી થાય છે. અહિં એક ખાસ હમ્પચિ તાલ પર ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા ઘૂમે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર