Bhuj news: હિન્દુ યુવા વાહિની (hindu yuva vahini), વિશ્વ હિન્દુ પરિષદ (vishwa hindu parishad) અને બજરંગ દળ (Bajarand dal) દ્વારા ગુરુવારે સવારે મંદિર પાસે એકત્ર થઇ વિરોધ કરાયો હતો.
કચ્છઃ ભુજના (bhaj news) રિલાયન્સ સર્કલ (Reliance Circle) પાસે આવેલા ટેકરી વાળા હનુમાનજીનો મંદિર તંત્ર (Hanumanji's temple system) દ્વારા તોડવાની વાત બહાર આવ્યા બાદ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજે વિરોધ કરાયો હતો. હિન્દુ યુવા વાહિની (hindu yuva vahini), વિશ્વ હિન્દુ પરિષદ (vishwa hindu parishad) અને બજરંગ દળ (Bajarand dal) દ્વારા ગુરુવારે સવારે મંદિર પાસે એકત્ર થઇ વિરોધ કરાયો હતો. ઉપરાંત શહેર મામલતદારને રજૂઆત કરાઈ હતી. મામલતદાર દ્વારા મંદિરને કોઈ નુકસાન ન પહોંચાડવાનો આશ્વાસન અપાયું હતું.