Home /News /kutchh /કચ્છ: પ્રાંત અધિકારીના સણોસરા ગામની 16 એકર જમીનના ચુકાદા મુદ્દે પરિવારની આમરણ ઉપવાસની ચીમકી

કચ્છ: પ્રાંત અધિકારીના સણોસરા ગામની 16 એકર જમીનના ચુકાદા મુદ્દે પરિવારની આમરણ ઉપવાસની ચીમકી

X
કલેકટર

કલેકટર કચેરી ખાતે રજૂઆત

વર્ષ 2014થી ભુજ તાલુકાના સણોસરા ગામે 16 એકર જમીન મુદ્દે ચાલી રહેલા કેસમાં પ્રાંત અધિકારી દ્વારા એક પક્ષને સાંભળ્યા વિના ચુકાદો અપાયા 

  કચ્છ: ભુજ તાલુકાના સણોસરા ગામે બે સર્વે નંબરની જમીન મુદ્દે વર્ષ ૨૦૧૪ થી કેસ ચાલી રહ્યો હતો. આ મુદ્દે એક પક્ષ દ્વારા તેમની જમીન ગામના એક વ્યક્તિ દ્વારા પચાવી હોવાની ફરિયાદ કરાઇ હતી. ગત વર્ષે આ મુદ્દે પ્રાંત અધિકારી દ્વારા આ કેસમાં ચુકાદો આપવામાં આવ્યો હતો જે મુદ્દે એક પક્ષે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમની રાય ન લેવા ઉપરાંત તેમને આ ચુકાદા વિષે જાણ કરવામાં પણ આવી ન હતી. આ બાબતે પરિવાર દ્વારા મંગળવારથી જિલ્લા કલેકટર કચેરી સામે આમરણ ઉપવાસ કરવાની ચીમકી અપાઇ હતી.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Land grabbing, કચ્છ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन