Home /News /kutchh /શાહ, ભરતસિંહ અને શંકરસિંહ એક જ ફ્લાઈટમાં દિલ્હી જવા રવાના

શાહ, ભરતસિંહ અને શંકરસિંહ એક જ ફ્લાઈટમાં દિલ્હી જવા રવાના

અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા સતત બે દિવસમાં બીજીવાર એકબીજાને મળી ચુક્યા છે. આજે અમિત શાહ, શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીની મુલાકાત થઇ છે. અમદાવાદ એરપોર્ટ પર બાપુ, સોલંકી અને શાહ વચ્ચે મુલાકાત થઇ છે. ત્રણેય એક જ ફ્લાઈટમાં દિલ્હી જવા રવાના થયા છે. બે દિવસનો ગુજરાત પ્રવાસ પુર્ણ કરી અમિત શાહ ફરી આજે દિલ્હી જતા હતા તો કોંગ્રેસના બંને નેતાને દિલ્હીનું તેડું આવ્યું હતું.

વધુ જુઓ ...

    bapu-bharatsinh dillo

    ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પણ આ વખતે સત્તા હાથમાં લેવા કોઇ કચાસ બાકી રાખવા માગતું નથી. નોધનીય છે કે, ગઇકાલે અમિત શાહ દ્વારા શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરવામાં આવી હતી. ત્યારે તેના બિજા દિવસે જ શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહને દિલ્દી દરબારમાં હાજર થવા ફરમાન કરાયું છે.
    First published:

    Tags: Amit shah, એરપોર્ટ, દિલ્હી`, ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા