કલેકટર કચેરી મારફતે આવેદનપત્ર આપી રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરવામાં આવી હતી. અનેક સામાન્ય કારણોસર ખેડૂતોને જમીનના હકના આપવા તેમજ ગામના સર્વે નકશામાં જમીનોના સર્વે નંબર ન જોડાયા હોવાની રજૂઆત કરાઇ હતી.
કચ્છઃ જિલ્લાના અંજાર તાલુકાના ટપ્પર ગામે ખેડૂતોને વડીલો પાર્જીત ખેતીની જમીનના હક્ક આપવા મુદ્દે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે બુધવારે રજૂઆત કરવામાં આવી હતી. કલેકટર કચેરી મારફતે આવેદનપત્ર આપી રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરવામાં આવી હતી. અનેક સામાન્ય કારણોસર ખેડૂતોને જમીનના હકના આપવા તેમજ ગામના સર્વે નકશામાં જમીનોના સર્વે નંબર ન જોડાયા હોવાની રજૂઆત કરાઇ હતી.