કચ્છ: રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓને સફાઇ કામદારોને કચરો ઉપાડવા હેન્ડ કાર્ટ આપવા ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જિલ્લા મથક ભુજની નગરપાલિકા દ્વારા આજે મંગળવારે તે ગ્રાન્ટમાંથી દરેક વોર્ડમાં હેન્ડ કાર્ટનું વિતરણ કર્યું હતું. વિતરણ કાર્યક્રમ દરમિયાન દરેક વોર્ડ અને બેબી કાર્ટૂન અપાયા હતા અને આવતીકાલે દરેક વોર્ડમાં વધારાના કાર્ડ પહોંચાડવામાં આવશે.