Home /News /kutchh /કચ્છઃ ચાર લાખની લાંચ લેતા ઝડપાયા મહિલા સરપંચને DDOએ કર્યા સસ્પેન્ડ

કચ્છઃ ચાર લાખની લાંચ લેતા ઝડપાયા મહિલા સરપંચને DDOએ કર્યા સસ્પેન્ડ

X
સરપંચને

સરપંચને પદભ્રષ્ટ કરાયા

kutch news: જિલ્લા વિકાસ અધિકારીએ (District Development Officer) કુકમા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ (kukama panchayat sarapanch) કંકુબેન મારવાડાને આજે પદભ્રષ્ટ કરાયા હતા. ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપવામાં આવ્યો.

kutch news: કચ્છમાં ગત મહિને એ.સી.બી. (ACB trap) દ્વારા રૂપિયા 4 લાખની લાંચ લેતા પકડાયાં બાદ, કુકમાના સરપંચ (kukama sarpanch) અને તેમના પતિની અટક કરાઈ હતી. જામીન મળ્યા બાદ સરપંચને પાછા પદ પર લવાયા હતા. આજે જિલ્લા વિકાસ અધિકારીએ (District Development Officer) કુકમા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ કંકુબેન મારવાડાને આજે પદભ્રષ્ટ કરાયા હતા. ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપવામાં આવ્યો.
First published:

Tags: ACB TREP, Gujarati News News, Kutch news, Latest crime news