રાજ્યસભાના સાંસદ શંકર વેગડાને સ્ટેજ પર જ પડ્યો લાફો

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 5, 2017, 1:22 PM IST
રાજ્યસભાના સાંસદ શંકર વેગડાને સ્ટેજ પર જ પડ્યો લાફો
સુરેન્દ્રનગરઃરાજ્યસભાના સાંસદ શંકર વેગડને સુરેન્દ્રનગરમાં સ્ટેજ પર જ લાફો ખાવો પડ્યો હતો.આજે ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં હાજર રહેલા સાંસદ શંકર વેગડને એક યુવકે સ્ટેજ પર ચડી તમાચો માર્યો હતો.ભાષણ દરમિયાન સાંસદ અને યુવક વચ્ચે બબાલ થઈ હતી.ઘટના બાદ સાંસદ શંકર વેગડ સ્ટેજ છોડીને જતા રહ્યા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 5, 2017, 1:22 PM IST
સુરેન્દ્રનગરઃરાજ્યસભાના સાંસદ શંકર વેગડને સુરેન્દ્રનગરમાં સ્ટેજ પર જ લાફો ખાવો પડ્યો હતો.આજે ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં હાજર રહેલા સાંસદ શંકર વેગડને એક યુવકે સ્ટેજ પર ચડી તમાચો માર્યો હતો.ભાષણ દરમિયાન સાંસદ અને યુવક વચ્ચે બબાલ થઈ હતી.ઘટના બાદ સાંસદ શંકર વેગડ સ્ટેજ છોડીને જતા રહ્યા હતા.

sasad lafo1

સુરેન્દ્રનગરમાં માલધારી સમાજના સમૂહલગ્નમાં હાજરી આપવા રાજ્યસભાના સાંસદ આવ્યા હતા.ભાષણ દરમ્યાન લાફા ખાવા પડતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.સાંસદને જ્યારે લાફા માર્યા ત્યારે સ્ટેજ પર કેટલાક ભાજપના અગ્રણીઓ હાજર હતા.થાન પંથકમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણ કારણભૂત બન્યાની ચર્ચા છે.
First published: February 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर