Home /News /kutchh-saurastra /સુરેન્દ્રનગરઃ લીંબડી-અમદાવાદ હાઈવે પર ટેલર-ટ્રક વચ્ચે અકસ્માત, 2નાં ઘટનાસ્થળે મોત

સુરેન્દ્રનગરઃ લીંબડી-અમદાવાદ હાઈવે પર ટેલર-ટ્રક વચ્ચે અકસ્માત, 2નાં ઘટનાસ્થળે મોત

સુરેન્દ્રનગરઃ લીંબડી-અમદાવાદ હાઈવે પર ટેલર-ટ્રક વચ્ચે અકસ્માત, 2નાં ઘટનાસ્થળે મોત.

સુરેન્દ્રનગરઃ  લીંબડી-અમદાવાદ હાઈવે પર ગોઝારા અકસ્માતની ઘટનાના સમાચાર મળ્યા છે. ટેલર અને શાકભાજી ભરેલી ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયાં છે.

મળતી વધુ વિગત મુજબ, સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઈવે પર ટેલર અને શાકભાજી ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
Published by:Sanjay Joshi
First published:

Tags: Limbadi, Surendranagar, અકસ્માત, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन