સુરેન્દ્રનગરઃ રતનપર વિસ્તારમાં મોટું કતલખાનું પકડાયું, 15થી વધુ ગાયનાં વાછરડાં-બળદ છોડાવાયાં

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 29, 2017, 12:37 PM IST
સુરેન્દ્રનગરઃ રતનપર વિસ્તારમાં મોટું કતલખાનું પકડાયું, 15થી વધુ ગાયનાં વાછરડાં-બળદ છોડાવાયાં
પોલીસે ગેરકાયદે કતલખાનામાંથી 15થી વધુ ગાયનાં વાછરડાંઓ- બળદોને જીવતાં છોડાવ્યાં.

સુરેન્દ્રનગરઃ રતનપર વિસ્તારમાં પોલીસ સ્ટેશન સામે ચાલતા ગેરકાયદે ધમધમતા મોટા કતલખાના પર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ મોડી રાત્રે ત્રાટકી હતી.

  • Share this:
સુરેન્દ્રનગરઃ જીવદયાપ્રેમીઓએ આપેલી બાતમીને આધારે રતનપર વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન સામે ચાલતા ગેરકાયદે ધમધમતા મોટા કતલખાના પર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ મોડી રાત્રે ત્રાટકી હતી. પોલીસ-જીવદયાપ્રેમીઓને આ કતલખાનામાંથી મોટા પ્રમાણમાં માંસનો જથ્થો હાથ લાગ્યો હતો. જોકે પોલીસે 15થી વધુ ગાયનાં વાછરડાંઓ અને બળદોને જીવતાં છોડાવ્યાં હતાં.


સુરેન્દ્રનગરઃ રતનપર વિસ્તારમાં ગેરકાયદે ધમધમતા મોટા કતલખાના પર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ મોડી રાત્રે ત્રાટકી હતી.


કતલખાનામાં માંસના જથ્થા સાથે કિટિંગનાં સાધન સાથે એક કસાયને પકડી પાડ્યો છે તો મુખ્ય સૂત્રધાર નાસી છૂટયો હતો. પોલીસે શંકાસ્પદ માંસનો જથ્થો પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published: December 29, 2017, 12:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading