સુરેન્દ્રનગર પાસે છરીની અણીએ ચાલુ ગાડીએ યુવતી પર દુષ્કર્મ

News18 Gujarati | News18 Gujarati
Updated: April 17, 2017, 1:17 PM IST
સુરેન્દ્રનગર પાસે છરીની અણીએ ચાલુ ગાડીએ યુવતી પર દુષ્કર્મ
સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગર પાસે ચાલુ ગાડીએ યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. છરીની અણીએ યુવતી પર દુષ્કર્મ આચરાયું છે.દસાડા હાઈવે પર જીપમાં યુવતીને લિફ્ટ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

  • Share this:

દુષ્કર્મ આચરી યુવતીને પાટડીના એછવાડા પાસે છોડી મુકાઈ હતી.યુવતીએ પાટડીના ફતેપુરના યુવક સામે ફરિયાદ નોધાવતા આરોપી ભરત ઠાકોરને પોલીસે ગાડી સાથે ઝડપી પાડ્યો છે.પોલીસે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલી આપી છે.First published: April 17, 2017, 1:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading