રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ચોથા ક્વાર્ટરમાં રેકોર્ડબ્રેક નફો કર્યો

News18 Gujarati | News18 Gujarati
Updated: April 25, 2017, 3:32 PM IST
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ચોથા ક્વાર્ટરમાં રેકોર્ડબ્રેક નફો કર્યો
રિલાયન્સે રેકોર્ડ બનાવ્યો નાણાકીય વર્ષ 2017ના ચોથા ક્વાર્ટરમાં રેકોર્ડ નફો કર્યો છે.કંપનીએ સોમવારે જણાવ્યું હતું કે પેટ્રો રસાયણ કારોબારથી ઉચ્ચ માર્જિન અને આઠ વર્ષમાં સૌથી સારી રિફાઇનિંગ માર્જિનને લઇ માર્ચના ક્વાર્ટરમાં તેણે રેકોર્ડ 8,046 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.આ સાથે કંપનીને 29,901 કરોડ રૂપિયા અત્યાર સુધીનો સૌથી વધુ વર્ષનો નફો થયો છે. શેર બજારમાં આરઆઇએલ આજે સૌથી મુલ્યવાન કંપની રહી છે.

  • Share this:

જિયોએ 7.2 કરોડ પેડ ગ્રાહક હાસિલ કર્યા
રિલાયંન્સ ઇડસ્ટ્રીઝની નવી ટેલિકોમ કંપની રિલાયંસ જીયોએ 7.2 કરોડ પેડ ગ્રાહકો કર્યા છે. કંપનીના નિવેદનમાં કહેવાયું કે જાન્યુઆરી-માર્ચ 2017ના ક્વાર્ટરમાં તેનો નફો 8,046 કરોડ રૂપિયા થયો છે જે ગત વર્ષ આ ક્વાર્ટરમાં 7,167 કરોડ રૂપિયા હતા. આ સાથે આ કંપની પેટ્રોકેમિકલ્સ ખંડમાં પરિચાલન ફાયદો 26 ટકા વધી 3,441 કરોડ રૂપિયા થયો છે. જ્યારે રિફાઇનિંગ કારોબારમાં નફો 6,294 કરોડ રૂપિયા થયો છે. ચોથા ક્વાટરમાં કારોબાર 83 ટકા વધી 10,322 કરોડ રૂપિયા રહ્યો હતો.

નજીતો પર શું બોલ્યા રિલાયંન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન
રિલાયંન્સ ઇનડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે વર્ષના આધારે 18.8 ટકા બઢત સાથે 29,901 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. કંપનીએ રિફાઇનિંગ અને પેટ્રો કેમિકલ કારોબારમાં રેકોર્ડ નફો કર્યો છે.
રિલાયંસ જિયોમાં અત્યાર સુધી 1.79 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું છે. રિલાયંન્સના 1200 પેટ્રોલ પંપ ચાલુ છે.વાર્ષિક નફો 18.8 ટકા વધી 29,901 કરોડ પર પહોચ્યો
તિમાહી સ્ટેડઅલોન નફો 12.8 ટકા વધી 8,151 કરોડ પર પહોચ્યો

નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટેન્ડઅલોન નફો 1.6% વધીને 8151 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટેન્ડઅલોન નફો 8022 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્ટેન્ડઅલોન આવક 12% વધીને 75969 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્ટેન્ડઅલોન આવક 66606 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્ટેન્ડઅલોન એબિટડા 10604 કરોડ રૂપિયાથી વધીને 12416 કરોડ રૂપિયા રહ્યા છે.

(DISCLAIMER: gujarati.news18.com નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. જેનો માલિકી હક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પાસે છે.)
First published: April 25, 2017, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading