ઝાલાવાડની જીવાદોરી ધોળી ધજા ડેમની પાણીની સપાટી 17 ફૂટે પહોંચી

ધોળીધજા ડેમની તસવીર

ધોળી ધજા ડેમની ક્ષમતા 25 ફૂટની છે. ત્યારે પાણીની સપાટી 17 ફુરે પહોંચી છે. 22 દૂતે ડેમ ઓવર ફાળો થાશે.

 • Share this:
  રાજુદાન ગઢવીઃ સુરેન્દ્રનગર જિલ્લાનો મુખ્ય આધાર ધોળી ધજા ડેમ માં છેલ્લા ત્રણ દિવસ થી ધીમીધારે વરસતા વરસાદને કારણે નવા નીર આવ્યા છે.

  ધોળી ધજા ડેમની ક્ષમતા 25 ફૂટની છે. ત્યારે પાણીની સપાટી 17 ફુરે પહોંચી છે. 22 ફૂતે ડેમ ઓવર ફ્લો થશે. જયારે આજે શ્રવણ માસના પહેલા દિવસે અહીં ધોળેશ્વર મહાદેવનું મંદિર પણ ડેમ પરિસરમાં આવેલું છે.

  મહાદેવના દર્શને દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. ત્યારે અહીં ડેમના પાણીમાં મહિલાઓ પ્રવિત્ર સ્નાન કરે છે.  ત્યારે આજે મહિલાઓએ ડેમમાં ડૂબકી લગાવી હતી. જોકે પાણીના પરવાહ કયારે જોખમી બની શકે તેમ છે.

  આ પણ વાંચોઃ-સુપ્રીમના આદેશ બાદ ભાવનગરના અઢી ફૂટના ગણેશને MBBSમાં પ્રવેશ

  જોકે ઝરમર વરસાદને કારણે ઝાલાવાડ વાશીઓ અહીં સ્નાન કરવાનું ચુકતા નથી. ઝાલાવાડની જીવાદોરી જેવો ધોળી ધજા ડેમમાં નવા નીર આવતા ઝાલાવાડ વાશીઓને હરખ થયો છે. તો બીજ તરફ ખેડૂતોને પણ આ પાણી નો લાભ સિંચાય માટે થવાનો છે પીવાના પાણી નો મુખ્ય સ્ટ્રત આ ધોળી ધજા ડેમ છે .
  Published by:ankit patel
  First published: