Home /News /kutchh-saurastra /રૂપાણીએ પત્ની સાથે કર્યું મતદાન, મતદાન પહેલા કર્યા મહાદેવના દર્શન

રૂપાણીએ પત્ની સાથે કર્યું મતદાન, મતદાન પહેલા કર્યા મહાદેવના દર્શન

રાજકોટ પશ્ચિમની હાઇપ્રોફાઇલ બેઠક પરથી આજે વિજય રૂપાણીએ મતદાન કર્યું હતું. મતદાન પહેલા તેમણે પત્ની સાથે પ્રગટેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.

રાજકોટ પશ્ચિમની હાઇપ્રોફાઇલ બેઠક પરથી આજે વિજય રૂપાણીએ મતદાન કર્યું હતું. મતદાન પહેલા તેમણે પત્ની સાથે પ્રગટેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.

રાજકોટઃ રાજકોટ પશ્ચિમની હાઇપ્રોફાઇલ બેઠક પરથી આજે વિજય રૂપાણીએ મતદાન કર્યું હતું. મતદાન પહેલા તેમણે પત્ની સાથે પ્રગટેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. મતદાન પહેલા મીડિયા સાથે વાતચીત કરતા રૂપાણીએ કહ્યું હતું કે,
લોકોએ મોટી સંખ્યામાં મતદાન કરવું જોઈએ. કોંગ્રેસ તરફથી ટક્કર અંગે તેમણે જણાવ્યું હતું કે, ભાજપને કોઈ ચેલેન્જ નથી.

રૂપાણી Vs રાજ્યગુરુ

રાજકોટ પશ્ચિમની હાઇપ્રોફાઈલ બેઠક પર વર્તમાન સીએમ રૂપાણી અને કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે ટક્કર છે. ભાજપ-કોંગ્રેસ બંને નેતાઓ અહીં જીત માટે દાવો કરી રહ્યા છે. ઇન્દ્રનીલે અગાઉથી જ જાહેરાત કરી હતી કે તેઓ રૂપાણી  સામે ચૂંટણી લડશે. આ માટે તેમણે પોતાની બેઠક બદલી હતી.
First published:

Tags: Anjali rupani, Assembly election 2017, Gujarat assembly election 2017, Gujarat assembly polls 2017, Gujarat eleciton 2017, Vijay Rupani, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन