આણંદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી,રાજ્યપાલ-સીએમએ રાષ્ટ્રધ્વજને આપી સલામી

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 26, 2017, 9:31 AM IST
આણંદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી,રાજ્યપાલ-સીએમએ રાષ્ટ્રધ્વજને આપી સલામી
આણંદઃઆણંદમાં વલ્લભ વિદ્યાનગરમાં રાજ્યકક્ષાના 68 પ્રજાસત્તાક દિનની ઉજવણી આજે કરાઇ રહી છે. જેમાંરાજ્યપાલ ઓ.પી.કોહલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાજ્યપાલ અને મુખ્યપ્રધાન વીજય રૂપાણીએ ધ્વજવંદન બાદ પ્રજાનો અભિવાદન ઝીલ્યો હતો.સીએમ અને રાજ્યપાલે ખૂલ્લી કારમાં ગ્રાઉન્ડ પર સફર કરી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 26, 2017, 9:31 AM IST
આણંદઃઆણંદમાં વલ્લભ વિદ્યાનગરમાં રાજ્યકક્ષાના 68 પ્રજાસત્તાક દિનની ઉજવણી આજે કરાઇ રહી છે. જેમાંરાજ્યપાલ ઓ.પી.કોહલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાજ્યપાલ અને મુખ્યપ્રધાન વીજય રૂપાણીએ ધ્વજવંદન બાદ પ્રજાનો અભિવાદન ઝીલ્યો હતો.સીએમ અને રાજ્યપાલે ખૂલ્લી કારમાં ગ્રાઉન્ડ પર સફર કરી હતી.

રાજ્યપાલ ઓ.પી. કોહલીએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. જ્યારે CM વિજય રૂપાણીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.DGP અને CS જે.એન. સિંઘ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.રાજ્યપાલ અને મુખ્યપ્રધાને ધ્વજવંદન બાદ પ્રજાનું અભિવાદન ઝીલ્યું હતું. કાર્યક્રમ સ્થળે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ હતી.
First published: January 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर