કાગવડ પ્રતિષ્ઠા મહોત્સવનો બીજો દિવસઃશંખનાદ સાથે 21 કુંડના મુખ્ય હવનનો પ્રારંભ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 1:28 PM IST
કાગવડ પ્રતિષ્ઠા મહોત્સવનો બીજો દિવસઃશંખનાદ સાથે 21 કુંડના મુખ્ય હવનનો પ્રારંભ
કાગવડઃ કાગવડમાં આજે ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો બીજો દિવસ છે. શંખનાદ સાથે 21 કુંડના મુખ્ય હવનનો પ્રારંભ થયો છે.મા ખોડલ સહિત 21 મૂર્તિઓ સમક્ષ હવન કરાશે.આજે સવારે 8થી 12 વાગ્યા સુધી યજ્ઞ ચાલુ રહ્યો છે. મુખ્ય યજમાનો ત્રણ દિવસ સુધી હવનમાં ભાગ લેશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 1:28 PM IST
કાગવડઃ કાગવડમાં આજે ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો બીજો દિવસ છે. શંખનાદ સાથે 21 કુંડના મુખ્ય હવનનો પ્રારંભ થયો છે.મા ખોડલ સહિત 21 મૂર્તિઓ સમક્ષ હવન કરાશે.આજે સવારે 8થી 12 વાગ્યા સુધી યજ્ઞ ચાલુ રહ્યો છે. મુખ્ય યજમાનો ત્રણ દિવસ સુધી હવનમાં ભાગ લેશે.

khodal dham3
સમાજની બાળકીઓએ વિવિધ રંગોળીઓ કરી છે.અનાજની રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે.7 અનાજ દ્વારા સ્વસ્તિકનું ચિહ્ન બનાવાયું છે.યજ્ઞશાળામાં 1008 કુંડ તૈયાર કરાયા છે.યજ્ઞશાળાની આસપાસ ડેકોરેશન કરાયું છે. શણગારેલી મટુકી અને રંગોળી બનાવાઈ છે.
હવનકુંડ માટે 44 જેટલા ગાળા બનાવવામાં આવીયા છે.એક ગાળા વચ્ચે 9 બાય 9 ફૂટનું અંતર.1008 કુંડમાં યજમાનો આહુતિ આપશે.21 જેટલા મુખ્ય હવનકુંડ ગોળાકારમાં બનાવાયાયજ્ઞશાળામાં બનાવાયેલા 1008 કુંડની વિશેષતા છે.15 હજાર બેલા, 50 હજાર ઈંટનો ઉપયોગ કરાયો છે.12 હજાર ટ્રેક્ટર ગોર મટુ, 50 ડમ્પર લીંપણની માટી,100 ડમ્પર લાલ માટી, 100 ડમ્પર રેતીનો કાપ,5 ટ્રેક્ટર છાણનો ઉપયોગ, લીંપણનું કામ બહેનોએ કર્યું છે.
First published: January 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर