ભારત-પાકિસ્તાનની સરહદ ઘોડાની હણહણાટીથી ગુંજી ઉઠી

VINOD LEUVA | Pradesh18
Updated: January 11, 2017, 2:15 PM IST
ભારત-પાકિસ્તાનની સરહદ ઘોડાની હણહણાટીથી ગુંજી ઉઠી
પાલનપુરઃઆજે બનાસકાંઠા ની સરહદે અશ્વ દોડ ને પગલે ઘોડાની હણહણાટી થી ગુંજી ઉઠી હતી. ભારત પાકિસ્તાનની સરહદ એવા નડાબેટમાં પહેલી વાર રાજ્ય કક્ષા અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અશ્વ દોડની સાથે ઊંટદોડ,શ્વાન ના કરતબ સહીત વિવિધ કરતબો દર્શાવાયા હતા.
VINOD LEUVA | Pradesh18
Updated: January 11, 2017, 2:15 PM IST
પાલનપુરઃઆજે  બનાસકાંઠા ની સરહદે અશ્વ દોડ ને પગલે ઘોડાની હણહણાટી થી ગુંજી ઉઠી હતી. ભારત પાકિસ્તાનની સરહદ એવા નડાબેટમાં પહેલી વાર રાજ્ય કક્ષા અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અશ્વ દોડની સાથે ઊંટદોડ,શ્વાન ના કરતબ સહીત વિવિધ કરતબો દર્શાવાયા હતા.

આ પ્રસંગે કચ્છ બોર્ડર રેન્જ આઈજી એ.કે.જાડેજાના હસ્તે અશ્વ દોડ ની શરૂઆત થવા પામી હતી. જેમાં અંદાજિત 500 થી વધુ અશ્વ દોડવીરો એ સ્થાનિક કક્ષાએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. તેમજ આ પ્રસન્ગે ખાસ કરી ઉત્તર ગુજરાત થી મોટાભાગ ના અશ્વદોડવીરો ખાસ હાજર રહ્યા હતા.જો કે આ સમગ્ર દોડ હાલ માં ભુલાતી જતી અશ્વદોડ સહીત ની સંસ્કૃતિ ને ટકાવી રાખવાનો પ્રયાસ કરાયો છે.
First published: January 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर