સૌરાષ્ટ્રમાં કરા સાથે માવઠું,કેરીના પાકને નુકસાનની ભીતિ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 25, 2017, 6:28 PM IST
સૌરાષ્ટ્રમાં કરા સાથે માવઠું,કેરીના પાકને નુકસાનની ભીતિ
રાજકોટઃરાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અને કરા સાથે કમોસમી માવઠું વરસ્યુ છે. જેને લઇ ખેડૂતોની મુશ્કેલી વધી છે.જામકંડોરણાના કાનાવડાળા ગામે બરફના કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે.પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.ગોંડલમાં હવામાનમાં પલટો આવ્યો છે.ગોંડલના કોલીથડ ગામે કરા સાથે વરસાદ પડ્યો છે.તેજ પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 25, 2017, 6:28 PM IST
રાજકોટઃરાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અને કરા સાથે કમોસમી માવઠું વરસ્યુ છે. જેને લઇ ખેડૂતોની મુશ્કેલી વધી છે.જામકંડોરણાના કાનાવડાળા ગામે બરફના કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે.પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.ગોંડલમાં હવામાનમાં પલટો આવ્યો છે.ગોંડલના કોલીથડ ગામે કરા સાથે વરસાદ પડ્યો છે.તેજ પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે.

amr varsad
અમરેલી જીલ્લામાં ભરઉનાળે કમોસમી વરસાદ વરસ્યો છે. ખાંભા, સાવરકુંડલાના કેટલાક વિસ્તારોમાં માવઠું રપડ્યું છે.નાના વિસાવદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. કેરીના પાકને નુકસાનની ભીતિ છે. ખાંભા, નાનુડી, ભાડમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસથી બપોરે ઠંડુગાર વાતાવરણ થાય છે. તડકો ઘટતા વાતાવરણમાં ઠંડી હવાઓનો માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાતના મહેસાણા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સમી સાંજે એકાએક આકાશમાં વાદળો ઘેરાયા છે.

First published: April 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर