Video: રાજકોટમાં પતિ,પત્ની ઔર વોનો કિસ્સો, થઇ જોવા જેવી!

News18 Gujarati
Updated: October 8, 2018, 4:42 PM IST
Video: રાજકોટમાં પતિ,પત્ની ઔર વોનો કિસ્સો, થઇ જોવા જેવી!
પતિ બીજી પત્ની ઘરે લઈ આવતા વીડિયો થયો વાઇરલ

પતિ બીજી પત્ની ઘરે લઈ આવતા વીડિયો થયો વાઇરલ

  • Share this:
રાજકોટમાં પતિ બીજી પત્નીને લઇ આવતા વીડિયો સામે આવ્યો છે. પતિ જ્યારે તેની પ્રેમિકાને ઘરે લઇ આવે છે ત્યારે તેમની પત્ની હંગામો મચાવે છે. તેમના પતિ પત્ની અને પ્રમિકા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાય છે.

માહિતી અનુસાર જાગનાથ વિસ્તારમાં આવેલ કોમ્પેલેક્ષમાં નેપાળી યુવાન પ્રેમિકાને લઈ આવ્યો હતો. યુવાનની પત્નીને આ પ્રકરણ વિશે કોઇ જ જાણ હતી નહીં. પતિ જ્યારે બીજી પત્નીને લઇને ઘરે આવે છે તે જોઇને તેની પત્ની ઘરમાં હલ્લાબોલ મચાવે છે. પતિની પ્રેમિકા અને પત્ની સામ સામે આવી જાય છે અને ઉગ્ર બોલાચાલી કરે છે. જ્યારે પત્ની તેના પતિ સાથે ઝપાઝપી કરવા લાગે છે. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા.

 

જો કે આ મામલે પોલીસે જાણ થતા જ પોલીસ ત્યા આવી પહોંચી હતી અને પતિ સામે કાર્યવાહી કરવાનું શરુ કર્યુ હતુ.
First published: October 8, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading