રાજકોટઃએસ.ટી.ને ટક્કરમારી ગાડી પલટ્યુ,રસ્તા પર દૂધની રેલમછેલ

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 7, 2017, 1:42 PM IST
રાજકોટઃએસ.ટી.ને ટક્કરમારી ગાડી પલટ્યુ,રસ્તા પર દૂધની રેલમછેલ
રાજકોટઃરાજકોટમાં ગત મોડીરાત્રે કેકેવી ચોક પાસે સ્વરાજ દુધની ગાડી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો. બંને વચ્ચે જોરદાર ટક્કર થતાં એસ.ટી બસના આગળના ભાગમાં નુકશાન થયું હતું. તો દૂધની ગાડી પલ્ટી ગઇ હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 7, 2017, 1:42 PM IST

રાજકોટઃરાજકોટમાં ગત મોડીરાત્રે કેકેવી ચોક પાસે સ્વરાજ દુધની ગાડી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો. બંને વચ્ચે જોરદાર ટક્કર થતાં એસ.ટી બસના આગળના ભાગમાં નુકશાન થયું હતું. તો દૂધની ગાડી પલ્ટી ગઇ હતી.

દુધના બોક્ષ અને દુધની થેલીઓ ધડાકાભારે નીચે પડતા રસ્તાઓ પર દુધની રેલમછેલ થઇ હતી. ઘટનામા ચાર લોકોને ઇજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.એસ.ટીના ડ્રાઈવરને પણ ઇજા પહોચી હતી.First published: February 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर