Home /News /kutchh-saurastra /

રાજકોટઃ શહેર ભાજપ દ્વારા પાંચ રાજ્યોમાં મળેલા ભવ્ય વિજયની ઉજવણી કરાઈ, નેતાઓ ઢોલનાં તાલે ઝૂમ્યા

રાજકોટઃ શહેર ભાજપ દ્વારા પાંચ રાજ્યોમાં મળેલા ભવ્ય વિજયની ઉજવણી કરાઈ, નેતાઓ ઢોલનાં તાલે ઝૂમ્યા

રાજકોટઃ

રાજકોટઃ શહેર ભાજપ દ્વારા પાંચ રાજ્યોમાં મળેલા ભવ્ય વિજયની ઉજવણી કરાઈ, નેતાઓ ઢોલનાં તાલે ઝૂમ્યા

જુદા-જુદા પાંચ રાજ્યોની ચૂંટણીનાં મતોની ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં ચારેક રાજયોમાં ભાજપની જીત લગભગ નક્કી છે. એટલું જ નહીં ઉત્તરપ્રદેશમાં વર્ષો બાદ સૌપ્રથમ સતત બીજીવાર સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવનાર પક્ષ ભાજપ બન્યો છે.

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : આજે જુદા-જુદા પાંચ રાજ્યોની ચૂંટણીનાં મતોની ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં ચારેક રાજયોમાં ભાજપની જીત લગભગ નક્કી છે. એટલું નહીં ઉત્તરપ્રદેશમાં વર્ષો બાદ સૌપ્રથમ સતત બીજીવાર સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવનાર પક્ષ ભાજપ બન્યો છે. તેમજ આવતીકાલે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.


    આ પણ વાંચો: ભગવંત માન પંજાબ CM પદના શપથ શહીદ ભગત સિંહના પૈતૃક ગામમાં લેશે

    જેને લઈને શહેર ભાજપમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરો દ્વારા પક્ષને મળેલી ભવ્ય જીતની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપનાં નેતાઓ ઢોલનાં તાલે ઝૂમી ઉઠયા હતા. તેમજ આતશબાજી કરી વિજયોત્સવ મનાવાયો હતો.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Celebrate, ભાજપ, રાજકોટ

    આગામી સમાચાર