Home /News /kutchh-saurastra /

રાજકોટઃ 3 વર્ષની બાળકીના અપહરણની ઘટના CCTVમાં કેદ

રાજકોટઃ 3 વર્ષની બાળકીના અપહરણની ઘટના CCTVમાં કેદ

રાજકોટઃ3 વર્ષની બાળકીનું અપહરણ કરી લઈ જઈ રહેલા શખસો CCTVમાં કેદ.

    રાજકોટઃ 3 વર્ષની બાળકીના અપહરણની ઘટના CCTV  કેમેરામાં કેદ થઈ ગઈ છે.. ભાવનગર રોડ પર મજૂરીકામ કરી રહેલી પરિવારની નજર ચૂકવીને બે શખસો દ્વારા બાળકીનું અપહરણ કરાયું છે.

    મળતી વધુ વિગત મુજબ, ભાવનગર રોડ પર મજૂરીકામ કરતા પરિવારની નજર ચૂકવી તેમની ત્રણ વર્ષની બાળકીનું  બે શખસો દ્વારા અપહરણ કરાયું છે. અપહરણની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. થોરાળા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે. મજૂરીકામ કરનાર પાસે અપહરણકારો દ્વારા હજી કોઈ માગણી કરાઈ નથી. અપહરણકારનો હેતુ શો છે એની પોલીસ તપાસ કરી રહી છે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Child kidnapped, ગુજરાત, ગુનો, રાજકોટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन