150th Gandhi Jayantiનાં દિને PM મોદી રાજકોટ AIIMSનું ખાતમુહૂર્ત કરશે

News18 Gujarati
Updated: September 24, 2019, 1:02 PM IST
150th Gandhi Jayantiનાં દિને PM મોદી રાજકોટ AIIMSનું ખાતમુહૂર્ત કરશે
પીએમ મોદીની ફાઇલ તસવીર

બીજી ઓક્ટોબરે પીએમ મોદી રાજકોટ સિવિલ હોસ્પિટલનું (Rajkot Civil Hospital) લોકાર્પણ કરશે. આ સાથે AIIMSનું ખાત મુહૂર્ત કરશે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : હાલ HOWDY Modiનાં કાર્યક્રમ અંતર્ગત પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) યુએસનાં હ્યૂસ્ટન શહેરમાં છે. ત્યારે ખબરો મળી રહી છે કે ગાંધીજીની (Mahtma Gandhi) 150મી જયંતી એટલે બીજી ઓક્ટોબરે પીએમ મોદી રાજકોટ સિવિલ હોસ્પિટલનું (Rajkot Civil Hospital) લોકાર્પણ કરશે. આ સાથે AIIMSનું ખાત મુહૂર્ત કરશે. આ ઉપરાંત તેઓ કબા ગાંધીનાં ડેલાની પણ મુલાકાત લેશે અને જાહેર સભાને પણ સંબોધશે.

રાજકોટમાં ખંઢેરી ગામ પાસે બનશે AIIMS

રાજકોટ પાસે આવેલા પરાપીપડીયા અને ખંઢેરી ગામ પાછળ આવેલી 120 એકર જમીન ઉપર એઇમ્સ હોસ્પિટલ બનાવવામાં આવશે. રાજ્ય સરકારે આ જમીન વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે થોડા સમય પહેલા સત્તાવાર જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજકોટને એઇમ્સની મંજૂરી કેન્દ્ર સરકારે 31મી ડિસેમ્બરે આપી છે. એઇમ્સ માટે રાજકોટમાં આવેલા ખંઢેરી ગામ પાસે રાજ્ય સરકારે જમીન ફાળવવા તૈયારી બતાવી હતી. આ જગ્યાની ભારત
First published: September 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...