પાલનપુરની હોટલમાં રાજકોટના યુવકની લાશ મળી

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 23, 2017, 8:49 AM IST
પાલનપુરની હોટલમાં રાજકોટના યુવકની લાશ મળી
બનાસકાંઠાના પાલનપુરમા આજે રાજકોટના યુવાનએ હોટલમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગતરાત્રીના સમયે પાલનપુર હાઇવે પર આવેલ કેપલ હોટલમાં રાજકોટના રહેવાસી નરેન્દ્ર નાથાભાઈ પરમાર હોટલના રૂમ નંબર ૩૦૧ મા રોકાયા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 23, 2017, 8:49 AM IST
બનાસકાંઠાના પાલનપુરમા  ગુરુવારે રાજકોટના  યુવાનએ હોટલમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગતરાત્રીના સમયે પાલનપુર હાઇવે પર આવેલ કેપલ હોટલમાં રાજકોટના રહેવાસી નરેન્દ્ર નાથાભાઈ પરમાર હોટલના રૂમ નંબર ૩૦૧ મા રોકાયા હતા.

જોકે સવારે રૂમ ની સફાઈ ના સમયે વારંવાર બેલ મારવા છતાં દરવાજો નહિ ખોલતા હોટલ ના મેનેજર એ રૂમ ની અન્ય ચાવી થી દરવાજો ખોલતા રાજકોટ નો યુવક પંખા સાથે લટકેલી મૃત હાલતમાં નજરે પડતા હોટલના સંચાલકે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી મુર્તક ની તપાસ હાથધરી છે.

તેના પરિવારનો સંપર્ક કરી આ બનેલી ઘટના ની જાણ કરી લાશ ને પીએમ માટે સીવીલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.જો કે યુવકે કેમ આત્મહત્યા કરી તે અંગે હજૂ જાણી શકાયું નથી.

 
First published: April 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर