ગોંડલઃ NCP ઉમેદવાર ઓમદેવસિંહનો ફિલ્મ-કલાકાર પ્રીતિ જાંગિયાની સાથે રોડ શો

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 7, 2017, 5:51 PM IST
ગોંડલઃ NCP ઉમેદવાર ઓમદેવસિંહનો ફિલ્મ-કલાકાર પ્રીતિ જાંગિયાની સાથે રોડ શો
ઓમદેવસિંહ જાડેજાએ બધાથી અલગ રીતે ફિલ્મસ્ટાર પ્રીતિ જાંગિયાની, આફતાબ શિવદાસની સાથે ગોંડલમાં રોડ શો કર્યો હતો.
Sanjay Joshi | News18 Gujarati
Updated: December 7, 2017, 5:51 PM IST

ગોંડલઃ વિધાનસભા ચૂંટણી 2017 માટે ગોંડલ વિધાનસભા સીટ પર NCP દ્વારા ઉમેદવાર ઓમદેવસિંહ જાડેજાને ઉમેદવારી કરાવતા આ સીટ પર ગુજરાતભરના લોકોની નજર પડી છે, ત્યારે ઓમદેવસિંહ જાડેજા દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગોંડલ શહેરમાં એનસીપીનો રોડ શો કરવામાં આવ્યો હતો.


ઉમેદવાર-નેતાઓ રોડ શો તો બધા જ કરતા હોય છે, પણ ઓમદેવસિંહ જાડેજાએ બધાથી અલગ રીતે ફિલ્મસ્ટાર પ્રીતિ જાંગિયાની, આફતાબ શિવદાસની સાથે ગોંડલમાં રોડ શો કર્યો હતો.

First published: December 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर