આ વખતે ભાજપ મુક્ત ગુજરાત બનશેઃભરતસિંહ સોલંકી

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 30, 2017, 1:23 PM IST
આ વખતે ભાજપ મુક્ત ગુજરાત બનશેઃભરતસિંહ સોલંકી
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ડેડીયાપાડાની સભાને અનુલક્ષીને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોનફરન્સમાં પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે આ વખતે કોંગ્રેસ બે તૃતીયાંશ બહુમતીથી ગુજરાતમાં જીતશે અને ભાજપના હાંજા ગગડી જશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 30, 2017, 1:23 PM IST
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ડેડીયાપાડાની સભાને અનુલક્ષીને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોનફરન્સમાં પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે આ વખતે કોંગ્રેસ બે તૃતીયાંશ બહુમતીથી ગુજરાતમાં જીતશે અને ભાજપના હાંજા ગગડી જશે.

આ વખતે ભાજપ મુક્ત ગુજરાત બનશે.કારણકે ગુજરાતની જનતા જનાર્દનના આશીર્વાદ કોંગ્રેસને મળશે.ભાજપ મુક્ત ગુજરાત તરફ જઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓમાં કોંગ્રેસને સફળતા પ્રાપ્ત થઈ છે. ગઈકાલે અશોક ગેહલોતે ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સંગઠનમાં ફેરફાર થઈ શકે છે તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કેગેહલોતએ હાઈકમાન્ડ નો એક ભાગ છે અને કદાવર નેતા છે.  તેમનો અનુભવ ગુજરાતના સંગઠનને મજબૂત કરવા કામ લાગશે.અને તેના માટે તેઓએ કડક નિર્દેશો આપ્યા હશે.

First published: April 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर