રાજકોટઃટાઇમ બોમ્બની બેટરીની ખરીદી મોરબીથી કરાઇ, ક્રાઇમ બ્રાંચના તપાસ માટે ધામા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃટાઇમ બોમ્બની બેટરીની ખરીદી મોરબીથી કરાઇ, ક્રાઇમ બ્રાંચના તપાસ માટે ધામા
રાજકોટઃરાજકોટના ખોડીયારપરામાં દેશી ટાઇમ બોમ્બ મળવાની ઘટનાને લઈને પોલીસને મહત્વની કડી મળી છે. મોરબીના એક ડીલર દ્વારા રાજકોટ માંથી ૨૦ બેટરી ખરીદી હતી અને મોરબીમાં વહેચી હતી. અ બેટરી બોમ્બમાં વાપ્રેયેલી બેટરી જેવી જ હોવાથી પોલીસે બેટરી ખરીદનાર ૨૦ લોકોની પૂછપરછ હાથ ધરી હતી. ૨૦ લોકો માંથી ૧૭ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી જેમાંથી પોલીસને કોઈ ખાસ માહિતી મળી ના હતી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃરાજકોટના ખોડીયારપરામાં દેશી ટાઇમ બોમ્બ મળવાની ઘટનાને લઈને પોલીસને મહત્વની કડી મળી છે. મોરબીના એક ડીલર દ્વારા રાજકોટ માંથી ૨૦ બેટરી ખરીદી હતી અને મોરબીમાં વહેચી હતી. અ બેટરી બોમ્બમાં વાપ્રેયેલી બેટરી જેવી જ હોવાથી પોલીસે બેટરી ખરીદનાર ૨૦ લોકોની પૂછપરછ હાથ ધરી હતી. ૨૦ લોકો માંથી ૧૭ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી જેમાંથી પોલીસને કોઈ ખાસ માહિતી મળી ના હતી. પરંતુ મોરબીમાંથી મોમ્બમાં વપરાયેલો અમુક સમાન ખરીદવામાં આવ્યો હતો તેની સાથે બેટરી ખરીદનારના અન્ય ૩ ના તાર મળતા હોવાની પોલીસને આગામી દિવસોમાં મહતવની કડી હાથ લાગે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છેકે મોરબીમાંથી બેટરી ખરીદવામાં આવી હોવાની વાત સામે આવતા રાજકોટ પોલીસે મોરબીમાં ધામા નાખ્યા છે. રાજકોટ ક્રાઈમબ્રાંચ, એસઓજી ઉપરાંત અમદાવાદ ક્રાઈમબ્રાંચ ની ટીમ, એટીએસ સહીત સ્ટેટ અને સેન્ટ્રલ આઈબી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફાઇલ તસવીર
First published: February 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर