Jioનું 'ધન ધના ધન' ઓફર, 309 રૂ.માં 3 મહિના સુધી અનલિમિટેડ સર્વિસ

Jioનું 'ધન ધના ધન' ઓફર, 309 રૂ.માં 3 મહિના સુધી અનલિમિટેડ સર્વિસ
રિલાયન્સ જિયોએ મંગળવારે "ધન ધના ધન" ઓફર લોન્ચ કરી છે. આ ઓફરમાં ગ્રાહકને 309 રૂપિયાના રીચાર્જમાં ત્રણ મહીના સુધી અનલિમિટેડ સર્વિસિજ આપવામાં આવશે.

રિલાયન્સ જિયોએ મંગળવારે "ધન ધના ધન" ઓફર લોન્ચ કરી છે. આ ઓફરમાં ગ્રાહકને 309 રૂપિયાના રીચાર્જમાં ત્રણ મહીના સુધી અનલિમિટેડ સર્વિસિજ આપવામાં આવશે.

  • Share this:
    રિલાયન્સ જિયોએ મંગળવારે "ધન ધના ધન" ઓફર લોન્ચ કરી છે. આ ઓફરમાં ગ્રાહકને 309 રૂપિયાના રીચાર્જમાં ત્રણ મહીના સુધી અનલિમિટેડ સર્વિસિજ આપવામાં આવશે.

    IMG_20170411_194806


    જિયો વેબસાઇટ પર પ્લાનની જાણકારી આપવામાં આવી છે. જે મુજબ પ્રાઇમ સબ્સક્રાઇબર્સને 309 રૂપિયાના રીચાર્જ પર 84 જીબી ડાટા આપવામાં આવશે જે 84 દિવસ સુધી વૈલિંડ રહેશે. જ્યારે 509 રૂપિયાના રીચાર્જ કરાવા પર 84 દિવસ માટે 168 જીબી ડેટા મળશે.
    નવા પ્લાન મુજબ યૂજર્સને દરેક દિવસે 1 જીબી અે 2 જીબી ડાટા આપવામાં આવશે. સાથે જ ત્રણ મહીના સુધી એસએમએસ અને જિયો એપ્સનું સબ્રક્રિપ્શન પણ ફ્રી આપવામાં આવશે. રીચાર્જ અત્યારે પણ કરાવાઇ શકે છે જે 15 એપ્રિલથી લાગુ થઇ જશે નોધનીય છે કે 15 એપ્રિલે જિયો પ્રાઇમ મેબરશિપ પુરી થઇ રહી છે.

    જાણો આ ઓફરમાં તમને શું મળશે

    - જિઓ 'ધન ધના ધન'માં યૂઝર્સને રોજ 1GBથી લઇ 2GB સુધી 4G ડેટા મળશે. , 309 રૂપિયા વાળા પ્લાનમાં પ્રાઇમ મેમ્બરને 84 દિવસ ડેલી 1GB 4G ડેટા મળશે.
    - જ્યારે, 509 રૂપિયા વાળા પ્લાનમાં પ્રાઇમ મેમ્બરને 84 દિવસ સુધી ડેલી 2GB 4G ડેટા મળશે. , બન્ને પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગની સાથે ફ્રી રૉમિંગ અને ફ્રી SMS પણ આપવામાં આવશે.
    First published:April 11, 2017, 18:30 pm