ફાયરિંગ કરનારને નથી ઓળખતો,હું ભજનના રંગમાં હતોઃકિર્તીદાન

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 4, 2017, 5:38 PM IST

રાજકોટઃપાલનપુર મુક્તેશ્વર મઠના વિવાદાસ્પદ અને શોખીન સાધ્વી જયશ્રીગીરીનો એક પછી એક નવો વિવાદ સામે આવી રહ્યો છે. જયશ્રીગીરીના દતક પુત્રની ચોલક્રિયા સમયે યોજાયેલા કીર્તીદાન ગઢવીના ડાયરામાં ફાયરિગ થતુ હોઈ તેવા વાયરલ વિડીયોએ ચર્ચા જગાવી છે. નોધનીયએ છે કે આજ ડાયરામાં ૨૦૦૦ ની નવી નોટો ઉડી હોવાનો વિવાદ પણ બહાર આવ્યો હતો ત્યારે ફાયરીંગ મામલે લોકકલાકાર કીર્તિદાન ગઢવીએ ન્યુઝ18 ઈટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું આ વ્યક્તિને ઓળખતો નથીં હું ભજનના રંગમાં હતો.

sathvi fayring

નોધનીય છે કે, બનાસકાંઠામા સાધ્વીના મુકતેશ્વર મઠનો વધુ એક એક્સક્લુસિવ વિડીયો ઈટીવીને મળી આવ્યો છે. જેમાં વિડીયોમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં એમને આવકારવા માટે સાધ્વીનાં સાગરીતો બંદુક અને રિવોલ્વર વડે ફાયરીંગ કરતા નજરે પડે છે. સાધ્વી પોતાનો ઠાઠ બતાવવામા ક્યાંય પાછી પાની કરતી નથી આ બાબતે જીલ્લા પોલીસ વડાએ તપાસ બાદ ગુન્હો દાખલ કરવાની વાત કરી છે. 
First published: February 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर