IPLમાં ફિક્સિગઃગુજરાત લાયન્સના બે ખેલાડીઓની કરાશે પુછપરછ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 13, 2017, 2:51 PM IST
IPLમાં ફિક્સિગઃગુજરાત લાયન્સના બે ખેલાડીઓની કરાશે પુછપરછ
આઇપીએલમાં ફિક્સિગ મામલે ગુજરાત લાયન્સના બે ખેલાડીઓની પુછપરછ થઇ શકે છે. નયન શાહના સંપર્કમાં આ ખેલાડીઓ હતા.આઇપીએલ મેચ દરમીયાન કાનપુરમાથી પકડાયેલા ત્રણેય બુકીઓએ ગુજરાત લાયન્સના બે ખેલાડીઓના નામ આપતાની સાથે જ સમગ્ર દેશમા ખળભળાટ મચી ગયો છે. 20-20 મેચ દરમીયાન કાનપુરની હોટેલમાથી ત્રણ બુકીઓની પોલીસે ધરપકડ કરી હતી જે ત્રણેય બુકીઓ ગુજરાત લાયન્સના બે ખેલાડીઓના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 13, 2017, 2:51 PM IST
આઇપીએલમાં ફિક્સિગ મામલે ગુજરાત લાયન્સના બે ખેલાડીઓની પુછપરછ થઇ શકે છે. નયન શાહના સંપર્કમાં આ ખેલાડીઓ હતા.આઇપીએલ મેચ દરમીયાન કાનપુરમાથી પકડાયેલા ત્રણેય બુકીઓએ ગુજરાત લાયન્સના બે ખેલાડીઓના નામ આપતાની સાથે જ સમગ્ર દેશમા ખળભળાટ મચી ગયો છે. 20-20 મેચ દરમીયાન કાનપુરની હોટેલમાથી ત્રણ બુકીઓની પોલીસે ધરપકડ કરી હતી જે ત્રણેય બુકીઓ ગુજરાત લાયન્સના બે ખેલાડીઓના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે બે બુકીઓ સાથે ખેલાડીઓના વોટસઅપ ચેટીંગના આધારે તપાસ હાથ ધરી છે. કાનપુરની લેન્ડમાકૅ હોટેલમા ખેલાડીઓ રોકાતા હતા તે હોટેલમા જ મુખ્ય સુત્રઘાર રમેશ નયન શાહ સહીત ત્રણેય ખેલાડીઓની કાનપુર પોલીસે સઘન પુછપરછ કરી છે.તો હવે બીજી તરફ રાજકોટના ખંઢેરી સ્ટેંડીમમા ગુજરાત લાયન્સના પાંચ મેચો રમાયા હતા ત્યારે શહેરના કાલાવડ રોડ પર આવેલી રેજન્સી લગુન્સ હોટેલમા ગુજરાત લાયન્સના ખેલાડીઓ રોકાયા હતા.

ત્યા પણ રાજકોટ ક્રાઈમ બ્રાંચ તપાસ હાથ ઘરવામા આવી છે. હોટેલના  સીસીટીવી અને રજીસ્ટરની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

 
First published: May 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर