Home /News /kutchh-saurastra /

આઇએસઆઇએસનું ગુજરાત કનેકશન, કાફિરોની હત્યા કરો અને વીડિયો મોકલો... આતંકીઓની વાત જાણી તમે પણ ચોંકી ઉઠશો

આઇએસઆઇએસનું ગુજરાત કનેકશન, કાફિરોની હત્યા કરો અને વીડિયો મોકલો... આતંકીઓની વાત જાણી તમે પણ ચોંકી ઉઠશો

વિશ્વને આતંકવાદની જપેટમાં લઇ હચમચાવનાર આઇએસઆઇએસનું ગુજરાત કનેકશન સામે આવતાં ખળભળાટ મચી જવા પામી છે. ગુજરાતમાંથી આઇએસઆઇએસના બે આતંકીઓ પકડાતાં ગુજરાત પોલીસ એલર્ટ બની છે. આ બે ભાઇઓની ધરપકડ બાદ પોલીસ પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આ બંને આતંકીઓ ચોટીલા સહિત ધાર્મિક સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા. આ બંનેએ હેન્ડલર સાથે આ અંગે વાતચીત પણ કરી હતી. આવો જાણીએ શું વાત થઇ હતી.

વધુ જુઓ ...
અમદાવાદ #વિશ્વને આતંકવાદની જપેટમાં લઇ હચમચાવનાર આઇએસઆઇએસનું ગુજરાત કનેકશન સામે આવતાં ખળભળાટ મચી જવા પામી છે. ગુજરાતમાંથી આઇએસઆઇએસના બે આતંકીઓ પકડાતાં ગુજરાત પોલીસ એલર્ટ બની છે. આ બે ભાઇઓની ધરપકડ બાદ પોલીસ પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આ બંને આતંકીઓ ચોટીલા સહિત ધાર્મિક સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા. આ બંનેએ હેન્ડલર સાથે આ અંગે વાતચીત પણ કરી હતી. આવો જાણીએ શું વાત થઇ હતી.

ટેલિગ્રામથી આકાઓ સાથે વાતચીત

વાસીમ રામોડીયા: મેં 150 ગ્રામ વિસ્ફોટક એકઠું કરી લીધું છે.

હેન્ડલર વન ગોલ @વનગોલવનએઈમ : હજુ 400 ગ્રામ વિસ્ફોટક એકઠું કરો અને એ પણ અલગ અલગ દુકાનોથી

વાસીમ: જી

વાસીમ રામોડીયા : હું મુક્કમલ કામ કરવા તૈયાર છું.

હેન્ડલર @કટાકટ123 : કંઈક કામ કરો, કોઈની હત્યા કરો, કાફીરની હત્યા કરો અને વીડિયો પણ બનાવો અને એ મને મોકલો, એવું કામ કરો કેે ન્યૂઝ બને.

વાસીમ: હુ કામ ચોક્કસ કરીશ, અને વીડિયો પણ મોકલીશ, હું મારો ચહેરો ઢાંકી દઈશ વીડિયોમાં

હેન્ડલર બીગ કેટ @કટાકટ123 : શું કામ કરશો, વિગત આપો

વાસીમ : ઘર સે માલ લૂંટ કર હો શકા તો એક કાફીર કા કત્લ કરુંગા શહર સે બહાર, ઈન્કા ફેમસ મંદિર જહા ભૂત લોગ રહેતે હે.. મેરે શહર સે બહાર 30 કીલોમીટર કી દૂરી પર હૈ...

વાસીમ : કુછ ઈન્તજાર કરના હોગા અબ મુજે શાયદ ફ્યુચર મે કુછ માલ કા જુગાડ તો બડા જમ્પ હી લગાદુંગા... કુછ માલ કી સહુલત હો જાયેગી તો... નિકલ જાયેંગે દારુલ ક્રુફ સે દારુલ ખીફ મેં...
હેન્ડલર બીગ કેટ@કટાકટ123 : ભાઈ દેખે કામ ઐસા હોગા કે સામાન કીસી જગા તૈયાર હાલતમાં આપકો રખના મિલેગા ઔર આપને ઉસ્કો ટાર્ગેટ પર જા કર સિર્ફ રખના હૈ..

વાસીમ : જી
First published:

Tags: આઇએસઆઇએસ આતંકી ગુજરાત, આતંકવાદી હુમલો, ગુજરાતી ન્યૂઝ, ભાવનગર, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन