ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યા મુજબ આગથી 4 ટીપરવાને નુકશાન થયું છે, જો કે, સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા ત્યાં પાર્ક કરાયેલા અન્ય વાહનો બચી ગયા છે. ટીપરવાન નંબર જીજે-03-જી-2612 / જીજે-03-જી-2623/જીજે-03-જીએ 0249 અને જીજે-03-જીએ 690માં આગના કારણે ખુબનુકશાન થયું છે. સદ્નસીબે કોઈ દાઝી ગયા કે જાનહાનિ થઈ નથી આગનું કારણ સ્પષ્ટ ન થતા અને મનપાની મિલકતને મોટું નુકશાન થતા એફએસએલ ટીમ આ મામલે તપાસ કરી આગ લાગવાનું કારણ જાણશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર