મારામારી કેસમાં PASS કન્વીનર લલિત વસોયાની ધરપકડ,રેશમા પટેલ પહોચ્યા

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 11, 2017, 3:18 PM IST
મારામારી કેસમાં PASS કન્વીનર લલિત વસોયાની ધરપકડ,રેશમા પટેલ પહોચ્યા
જેતપુર પોલીસે ધોરાજી જઈ સૌરાષ્ટ્રના પાસના કન્વીનર લલિત વસોયાની ધરપકડ કરી છે અને ત્યાથી જેતપુર લાવી હતી. સૌરાષ્ટ્રના ઝોનના ગામડા-તાલુકાની ધોરાજીમાં મિટિગ થાય તે પહેલા જ વસોયાન જેલમાં પુરી દેવાયા છે.બે માસ પહેલા હાર્દિક પટેલ જેતપુરમાથી સરદાર ચોક તેમના કાફલા સાથે મારામારી થઇ ત્યાર ના બનાવમા રાયોટીગ સહિતના ગુનામાં ધરપકડ કરાઇ છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 11, 2017, 3:18 PM IST
જેતપુર પોલીસે ધોરાજી જઈ સૌરાષ્ટ્રના પાસના કન્વીનર લલિત વસોયાની ધરપકડ કરી છે અને ત્યાથી જેતપુર લાવી હતી. સૌરાષ્ટ્રના ઝોનના ગામડા-તાલુકાની ધોરાજીમાં મિટિગ થાય તે પહેલા જ વસોયાન જેલમાં પુરી દેવાયા છે.બે માસ પહેલા હાર્દિક પટેલ જેતપુરમાથી સરદાર ચોક તેમના કાફલા સાથે મારામારી થઇ ત્યાર ના બનાવમા રાયોટીગ સહિતના ગુનામાં ધરપકડ કરાઇ છે.

resma patel

જેતપુર પોલીસે લલિત ભાઈ ધડપક્કડ કરતા તેમની સાથે ગોંડલના પાસના ક્ન્વિનર એલ.ડી.પટેલ અને જુનાગઢ પાસના અમિત પટેલ પણ સામેથી હાજર થયા હતા અને સવારે જગદીશ પાંભર સહિતના બાકીના લોકો પણ હાજર થવા ના હોવાની વિગતો છે.

પાસના આગેવાનો રેશ્મા પટેલ સહિત ના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. પાસના આગામી કાર્યક્રમો ઉગ્ર આપવામાં આવશે તેવુ પાસના આગેવાનો એ જણાવેલ હતુ
First published: April 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर