Home /News /kutchh-saurastra /

રાજકોટઃ કાંગશિયાળી નજીક ન્યારી-1માં ઠલવાય છે ગંદુ પાણી, મેયરે કહ્યું- કડક કાર્યવાહી કરાશે

રાજકોટઃ કાંગશિયાળી નજીક ન્યારી-1માં ઠલવાય છે ગંદુ પાણી, મેયરે કહ્યું- કડક કાર્યવાહી કરાશે

રાજકોટઃ

રાજકોટઃ કાંગશિયાળી નજીક ન્યારી-1માં ઠલવાય છે ગંદુ પાણી, મેયરે કહ્યું- કડક કાર્યવાહી કરાશે

રાજકોટવાસીઓને પીવાનું સ્વચ્છ પાણી(Clean water) મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી. ત્યારે બીજી તરફ જુદા જુદા એપાર્ટમેન્ટનો ડ્રેનેજનું પાણી ન્યારી ડેમમાં ભેળવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ(rajkot) : એક તરફથી રાજ્ય સરકાર(Goverment)દ્વારા સૌની યોજના મારફતે પીવાનું પાણી(Drinking water) રાજકોટવાસીને મળી રહે તે માટે નર્મદાના નીર(Nir of Narmada) ન્યારી- ડેમમાં(Nyari-1 Dam) ઠાલવવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ ન્યારી ડેમમાં કાંગશીયાળી(Kangshiali) ગામ પાસે આવેલા જુદા જુદા એપાર્ટમેન્ટનું ગંદુ પાણી(Dirty water) ન્યારી- ડેમમાં ઠાલવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.


    એક તરફથી રાજકોટવાસીઓને પીવાનું સ્વચ્છ પાણી(Clean water) મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી. ત્યારે બીજી તરફ જુદા જુદા એપાર્ટમેન્ટનો ડ્રેનેજનું પાણી ન્યારી ડેમમાં ભેળવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.


    આ પણ વાંચો: બોર્ડની પરીક્ષા પહેલા સરખા નામવાળી બે સ્કૂલના કારણે વિદ્યાર્થિની અટવાઇ, જાણો પછી શું થયું?

    સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી સમગ્ર બનાવ અમારા સમક્ષ ધ્યાને આવ્યો છે. અમારી વિજિલન્સની ટીમ દ્વારા અગાઉ પણ મામલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


    આ પણ વાંચો: અમદાવાદ : પિતાએ બાળકો, પત્ની, વડ સાસુની હત્યા કરી? વતન બાજુ ભાગ્યાની આશંકા

    આજરોજ પણ વિજિલન્સની ટીમ દ્વારા સંબંધિત ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. જેમના દ્વારા પણ પ્રકારનું ડ્રેનેજનું ગંદુ પાણી ડેમ ભેળવવામાં આવી રહ્યું હશે તેમના વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા પણ ગંદુ પાણી ન્યારી- માં ભેળવવામાં આવતું હતું. જેમના વિરુદ્ધ મનપા દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Rajkot city, RMC, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन