ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાની તબિયત લથડી,હોસ્પિટલ ખસેડાયા

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 24, 2017, 4:15 PM IST

રાજકોટઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂધ્ધસિંહ જાડેજાની તબિયત અચાનક લથડતાં તેમને રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ગઈકાલે અનિરૂધ્ધસિંહ ના પેટમાં અચાનક દુખાવો ઉપડતાં તેને જામનગરથી તાત્કાલિક રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

તો ગઈકાલે જ મેચ પુરો થયા બાદ રવિન્દ્ર તેની પત્ની સાથે પણ રાજકોટ આવ્યો હતો. તો જાણકાર ડોકટરોના જણાવ્યા મુજબ રવિન્દ્રના પિતાના આંતરડામાં નાનુ કાણુ હોવાથી તેમને આ પ્રકારની તકલિફ થવા પામી હતી. જો કે હાલ તેઓની તબિયત સ્થિર હોવાનુ જણાઈ રહ્યુ છે.First published: January 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर