રાજકોટઃચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી,સમીર શાહની પેનલ સામે ભરાયા 34 ફોર્મ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 10, 2017, 8:22 PM IST
રાજકોટઃચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી,સમીર શાહની પેનલ સામે ભરાયા 34 ફોર્મ
રાજકોટઃરાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ ની આગામી ૨૯ એપ્રિલ ચુંટણી યોજાનાર છે. તેમાં તત્કાલીન ચેમ્બર પ્રમુખ સમીર શાહની એક્ટીવ પેનલ સામે ઉપેન્દ્ર મોદી અને જીતુભાઈ અદાણીની નવસર્જન પેનલના ઉમેદવારોએ ચુંટણી જંગ માં ઝુકાવતા સ્થાનિક વેપાર ઉદ્યોગઆલમનું રાજકારણ ગરમ બન્યું છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 10, 2017, 8:22 PM IST
રાજકોટઃરાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સની આગામી ૨૯ એપ્રિલ ચુંટણી યોજાનાર છે. તેમાં તત્કાલીન ચેમ્બર પ્રમુખ સમીર શાહની એક્ટીવ પેનલ સામે ઉપેન્દ્ર મોદી અને જીતુભાઈ અદાણીની નવસર્જન પેનલના ઉમેદવારોએ ચુંટણી જંગ માં ઝુકાવતા સ્થાનિક વેપાર ઉદ્યોગઆલમનું રાજકારણ ગરમ બન્યું છે.

આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિને નવ સર્જન પેનલના ૩૪ થી વધુ ઉમેદવારોએ ઉમદવારી કરી છે. આ અગાવ ૪૮ ઉમેદવારી ફોર્મ એક્ટીવ સહીત ના પેનલ ઉમેવારો એ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા છે. ત્યારે ફોર્મ પરત ખેચવા માં સમાધાન નહિ થાય તો એક્ટીવ અને નવ સર્જન વચ્ચે ટક્કર ના  એધાણની શક્યતા દર્શાવી રહી છે.
First published: April 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर