જસદણનું રાજકારણ ગરમાયું, BJPનાં ભરત બોઘરા અને પોપટ રાજપરાનાં સામસામે આરોપો
News18 Gujarati Updated: November 17, 2019, 3:10 PM IST

ભરત બોઘરાની ફાઇલ તસવીર
ભાજપના જ એક નેતા ભાજપના બીજા નેતા સામે વિરોધ કરી રહ્યા છે.
- News18 Gujarati
- Last Updated: November 17, 2019, 3:10 PM IST
હરિન માત્રાવાડિયા, જસદણ : રાજકોટનાં (Rajkot) જસદણનું (Jasdan) રાજકારણ ફરી ગરમાઇ રહ્યું છે. જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેનન પોપટ રાજપરા (Popat Rajpara) નામે મેસેજ વાઇરલ થઇ રહ્યો છે. આ વાયરલ મેસેજમાં ભરત બોઘરાને (Bharat Boghra) રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ કેમ બનાવી શકાય તે મામલે મેસેજ વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. ભાજપના જ એક નેતા ભાજપના બીજા નેતા સામે વિરોધ કરી રહ્યા છે. જે બાદ ભરત બોધરાએ પણ સામે જવાબ આપ્યાં હતાં કે, હું કોઇ જિલ્લા પ્રમુખની રેસમાં નથી. આ માટે હું બદનક્ષીનો દાવો કરી શકું છું.
આ બાબતે ન્યૂઝ18ગુજરાતીએ ભાજપનાં નેતા પોપટ રાજપરા સાથે વાત કરી હતી જેમાં તેમણે અનેક સ્પષ્ટીકરણો કર્યા છે. તેમણે ભરત બોઘરા પર પ્રહાર કરતા જણાવ્યું કે, પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધનું કામ કરે છે. આવી તો તેમની અસંખ્ય મેટર છે. હજી પૈસાનું તો મેં કહ્યું નથી. ભ્રષ્ટાચાર સિવાય તેમણે કંઇ કર્યું નથી. જો તે હાઇકોર્ટમાં જય કે સુપ્રીમમાં જાય મારી પાસે ચે
આ સામે ભરત બોઘરાએ પણ સ્પષ્ટીકરણ કર્યું છે કે હું જિલ્લા પ્રમુખની રેસમાં છું જ નહીં. હું બદનક્ષીનો દાવો કરી શકું છું.

આ પણ વાંચો : લાઠીમાં 6 વીઘા જમીનમાં ઉગાડ્યો ગાંજો, ખેડૂત સહિત 3 પુત્રોની ધરપકડ
મહત્વનું છે કે, કુંવરજી બાવાળિયાની પેટા ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરવા, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ સાથે મેસેજ વાઇરલ થયો છે. જિલ્લા પ્રમુખની રેસમાં સોશિયલ મીડિયાએ જસદણનું રાજકારણ ગરમ કર્યું છે. ચૂંટણીમાં પાર્ટી ફંડના નામે કરોડો રૂપિયા ચાંઉ કર્યો હોવાનું મેસેજ પણ વાઇરલ થઇ રહ્યો છે.

વાયરલ થયેલા મેસેજ

વાયરલ થયેલા મેસેજ
Loading...

જસદણનું રાજકારણ ગરમાયું, BJPનાં ભરત બોઘરા અને પોપટ રાજપરાનાં સામસામે આરોપો pic.twitter.com/D7j1Gnfl1i
— News18Gujarati (@News18Guj) November 17, 2019
Loading...