Home /News /kutchh-saurastra /

રાજકોટઃ અમેરિકાની કંપની દ્વારા જય વસાવડા તેમજ સાંઈરામ દવેને  વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ એવોર્ડ એનાયત

રાજકોટઃ અમેરિકાની કંપની દ્વારા જય વસાવડા તેમજ સાંઈરામ દવેને  વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ એવોર્ડ એનાયત

સાંઈરામ દવે

આજ રોજ દુનિયા ભરમાં પોતાના આગવી ટેલેન્ટથી લોકચાહના મેળવનાર જેઓ દ્વારા અનેક પુસ્તકોની રચના કરવામાં આવી છે.

રાજકોટઃ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન એમરિકાના (World Talent Organization America) CEO & Founder મિહિરભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા અધિકૃત કંપનીના ગુજરાત ટેરેટરી ડાયરેક્ટર દિનેશચંદ્ર બારોટ તથા અન્ય ડેલિગેટ ઉપરાંત ચીફ ગેસ્ટ તારીખે વિશેષ ઉપસ્થિતિ ગુજરાત ભરૂચ જીલ્લાના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રીમતી સંગીતા મિસ્ત્રી દ્વારા આજ રોજ દુનિયા ભરમાં લોકચાહના મેળવનાર ગુજરાત ગૌરવ, કટારલેખક, વક્તા, સાહિત્યકાર (Literary) જય વસાવડા (Jay Vasavada) તેમજ હાસ્ય કલાકાર (Comedian sairam dave) સાંઈરામ દવેને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ એવોર્ડ (World Amazing Talent Award) એનાયાત કરવામાં આવ્યો.

જય વસાવડા દ્વારા અનેક પુસ્તકોની રચના કરવામાં આવી છે. જેમણ પ્રેરણાત્મક વકતવ્ય દ્વારા યુવાનોના મન મોહી લીધા છે એવા જય વસાવડાને અમેરિકાની ખ્યાતનામ કંપની દ્વારા વર્લ્ડ અમેઝિંગ કેટેગરીમાં જેઓનો સમાવેશ કરી રાજકોટ ખાતે વિશેષ મહાનુભાવો નૈષધકુમાર મકવાણા, ભરતસિંહ પરમાર, પંકજ ત્રિવેદીની ઉપસ્થિતિ માં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન એમરિકાના CEO & Founder મિહિર ભાઈ બ્રહ્મભટ્ટની સૂચનાથી કંપનીના ગુજરાત ટેરેટરી ડાયરેક્ટર દિનેશ ભાઈ બારોટ તથા અન્ય ડેલિગેટ દ્વારા આજ રોજ દુનિયા ભરમાં પોતાના આગવી ટેલેન્ટથી લોકચાહના મેળવનાર જેઓ દ્વારા અનેક પુસ્તકોની રચના કરવામાં આવી છે.

જય વસાવડાની તસવીર


ઘણા બધા આલબમ પણ બનાવી લોકો ના મન મોહી લીધા છે સાથે સાથે જેઓ દ્વારા ભારત વર્ષ ના ઇતિહાસ ને ઉજાગર કરવા દેશ વિદેશમાં અનેકો કાર્યક્રમ થકી લોકો ના મન જીતી લીધા છે. જેઓને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-

આજ રોજ ભારત ગુજરાત અને એમાં પણ રાજકોટ માં વસતા ખ્યાતનામ લોકસાહિત્ય કલાકાર સેવા આદરણીય સાંઈરામ દવે ને અમેરિકાની ખ્યાતનામ કંપની દ્વારા વર્લ્ડ અમેઝિંગ કેટેગરીમાં જેઓનો સમાવેશ કરી રાજકોટ ખાતે વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.



સાઈરામ દવે જેઓ પોતાની રાજકોટ ખાતે સ્કૂલ પણ સફળતા પૂર્વક સંચાલન કરી રહ્યા છે નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ આજ રોજ તેઓની સ્કૂલમાં એવોર્ડ ક્રાયક્રમ યોજાયો.
Published by:ankit patel
First published:

Tags: એવોર્ડ, ગુજરાત, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन