રાજકોટમાં રોગચાળાનો હાહાકારઃ એક મહિનામાં 56 ડેન્ગ્યૂ સહિત અન્ય રોગોના 3200 કેસ

Updated: January 9, 2020, 9:42 PM IST
રાજકોટમાં રોગચાળાનો હાહાકારઃ એક મહિનામાં 56 ડેન્ગ્યૂ સહિત અન્ય રોગોના 3200 કેસ
જનરલ હોસ્પિટલની તસવીર

સામાન્ય શરદિ ઉધરસ તાવના કેસ 1549ન્યૂમોનીયા તાવ 19ટાઈફોડ તાવના કેસ 12મરડાના કેસ 35ઝાડા ઉલ્ટીના કેસ 1355મેલેરીયાના કેસ 07ડેન્ગયૂ ના કેસ 56અન્ય તાવના કેસ 106 શહેરમાં છેલ્લા કેટલાંય સમય થયાં જ્યારે રોગચાળાએ માજા મૂકી છે.

  • Share this:
રાજકોટઃ રાજકોટમાં (Rajkot) રોગચાડા એ જાણે કે માજા મૂકી હોઈ એવું લાગી રહ્યૂ છે. જે રીતે રાજકોટમાં દિન પ્રતિદિન ચોગચાળો કાબુમા નથી આવી રહ્યો હોઈ તે જોતા તંત્ર ઉંઘી રહ્યૂ હોઈ એવું લાગી રહ્યુ છે. છેલ્લા એક મહિનામા રાજકોટ મનપાના (Rajkot municipal corporation) આરોગય વિભાગના ચોપડે ડેન્ગ્યૂ (Dengue) સહિત અન્ય રોગોના હજારો કેસ નોંધાવવા પામ્યો છે.

રાજકોટની અંદર જોઈએ તો છેલ્લા એક મહિનાથી રોગચાળા એ માજા મૂકી હોઈ એવું લાગી રહ્યું છે. રાજકોટ મનપાના આરોગય વિભાગના ચોપડા છેલ્લા એક મહિનામા નોંધાયેલા જૂદા જૂદા રોગોના કેસોની વાત કરીયે તો તેના આંકડા આ પ્રમાણે છે.

સામાન્ય શરદિ ઉધરસ તાવના કેસ 1549ન્યૂમોનીયા તાવ 19ટાઈફોડ તાવના કેસ 12મરડાના કેસ 35ઝાડા ઉલ્ટીના કેસ 1355મેલેરીયાના કેસ 07ડેન્ગયૂ ના કેસ 56અન્ય તાવના કેસ 106 શહેરમાં છેલ્લા કેટલાંય સમય થયાં જ્યારે રોગચાળાએ માજા મૂકી છે.

ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા શહેરના 18 વોર્ડમા ડ્રાઈ ડેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત આરોગ્યની ટીમ શેહરના દરેક વોર્ડને ડેન્ગયૂ મૂક્ત કરવાની નેમ લીધી છે.

ડ્રાઈ ડે પ્રક્રિયા અંતર્ગત 18વોર્ડના દરેક ઘરમાં આરોગ્યની ટીમ દ્વારા પિવાના પાણી સિવાઈના જળનો નાશ કરવામાં આવ્યો છે. તેમજ દવાનો છંટકાવ પણ કરવા માં આવી રહ્યો છે.
First published: January 9, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading