ગુજરાતમાં ISIS માટે કામ કરતા 2 સગાભાઇની ધરપકડ, મોબાઇલમાંથી મળી બોમ્બ બનાવવાની તકનીક

News18 Gujarati | News18 Gujarati
Updated: February 26, 2017, 2:11 PM IST
ગુજરાતમાં ISIS માટે કામ કરતા 2 સગાભાઇની ધરપકડ, મોબાઇલમાંથી મળી બોમ્બ બનાવવાની તકનીક
અમદાવાદઃગુજરાત ATSને આજે મોટી સફળતા મળી છે.સીરીયાના આતંકી સંગઠન ISIS માટે કામ કરતા 2 લોકોની ધરપકડ કરી છે. એકની રાજકોટથી અને બીજાની ભાવનગરથી ધરપકડ કરી છે.અમદાવાદ ATSએ ધરપકડ કરી છે.ઝડપાયેલા બંને શખ્સો સગા ભાઈઓ છે.વસિમ રામોડિયા અને નઈમ રામોડિયા નામના બંને વ્યક્તિ સકંજામાં આવી ગયા છે.આતંકવાદ સાથે સંકળાયેલા હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે.

  • Share this:

આતંકીઓ પાસેથી સૂતળી બોંબ, ગન પાઉડર મળી આવ્યો છે. આતંકીઓના ટાર્ગેટ પર કેટલાક ધાર્મિક સ્થળો હતા.ATSના એસપી હિમાંશુ શુક્લા રાજકોટમાં વધુ તપાસ માટે પહોચ્યા છે. આતંકીઓના મોબાઇલમાંથી મળી બોમ્બ બનાવવાની તકનીક મળી છે.તેમના ઘરેથી પણ પ્રતિબંધિત સામગ્રી મળી આવી છે.કોમ્પ્યુટરમાંથી પણ વાંધાજનક વસ્તુઓ મળી છે.

ગુજરાતમાં ISISનો પગપેસારો

ISIS માટે કામ કરતા 2 લોકોની ધરપકડ
એકની રાજકોટથી અને બીજાની ભાવનગરથી ધરપકડ
અમદાવાદ ATSએ ધરપકડ કરીઝડપાયેલા બંને શખ્સો સગા ભાઈઓ
વસિમ રામોડિયા અને નઈમ રામોડિયાની ધરપકડ
આતંકીઓ પાસેથી સૂતળી બોંબ, ગન પાઉડર, બેટરી મળી
કોમ્પ્યુટરમાંથી બોમ્બ બનાવવાની વિગતો મળી આવી
આતંકીઓના ટાર્ગેટ પર હતા કેટલાક ધાર્મિક સ્થળો
ATSને ઓપરેશનમાં મળી મોટી સફળતા
ઝડપાયેલા બંને શખ્સો ક્રિકેટ અમ્પાયરના પુત્રો
વસીમની રાજકોટના નહેરુનગરમાંથી ધરપકડ કરાઈ
વસીમના પિતા આરીફભાઈ સૌરાષ્ટ્ર યુનિ.ના હતા કર્મચારી
ગત વર્ષે જ સૌરાષ્ટ્ર યુનિ.માંથી થયા હતા નિવૃત્ત
આરીફ રામોડિયા સૌરાષ્ટ્રના જાણીતા ક્રિકેટ અમ્પાયર
ATSએ બંને શખ્સો વિરુદ્ધ દાખલ કરી ફરિયાદ
સોશિયલ મીડિયાનું અનેક મટિરીયલ કબ્જે કરાયું
ATSની છેલ્લા એક મહિનાથી બંને શખ્સો પર હતી વોચ
ATSની જાળમાં બંને ભાઈઓ ફસાયા

First published: February 26, 2017, 12:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading